1. Home
  2. Tag "AMTS"

અમદાવાદઃ 10 વર્ષમાં એએમટીએસ બસના 7283 અકસ્માત, 116 વ્યક્તિઓના મૃત્યુ

અમદાવાદઃ શહેરમાં છેલ્લા દસ વર્ષમાં એ.એમ.ટી.એસ.ની તથા ખાનગી ઓપરેટરોની બસો દ્વારા કુલ 7283 અકસ્માતોમાં 116 વ્યકિતઓના મૃત્યુ થયા છે. આમ અમદાવાદ શહેરમાં ભાજપાના શાસનમાં એએમટીએસ રાહદારીઓ માટે યમદુત સમાન બની હોવાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં કાંકરીયા ભુલાભાઈ ચાર રસ્તા પાસે એ.એમ.ટી.એસ.ના અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને વળતર ચુકવવાની માંગણી […]

અમદાવાદમાં લાલ દરવાજાથી બોપલ, વસ્ત્રાલ અને રાણીપના રૂટ પર ડબલ ડેકર બસ શરૂ કરાશે

અમદાવાદઃ શહેરમાં એએમટીએસ દ્વારા ડબલ ડેકર એસી બસ શરૂ કરવામાં આવી છે. હાલ જે રૂટ પર વધુ પ્રવાસી ટ્રાફિક રહેતો હોય એવા રૂટ્સ પર ડબલ ડેકર બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. હાલ શહેરના વાસણાથી ચાંદખેડા, લાલ દરવાજાથી શીલજ, નરોડાથી લાંભા અને સારંગપુરથી સિંગરવા ગામ સુધી એમ ચાર રૂટ ઉપર ડબલ ડેકર એસી બસ […]

અમદાવાદમાં 33 વર્ષ બાદ AMTS દ્વારા ડબલ ડેકર બસ સેવા શરૂ કરાઈ, 7 રૂટ પર બસ દોડાવાશે

અમદાવાદઃ શહેરનો એક સમયે જમાનો હતો. તત્કાલિન સમયે ગાંમડાંના લોકો પણ ડબલ ડેકરની બસને  જોવા માટે અમદાવાદ આવતા હતા, એટલું જ નહીં ડબલ ડેકર બસમાં પ્રવાસ પણ કરતા હતા. ત્યારબાદ  કોઈ કારણસર ડબલ ડેકર બંધ બંધ કરી દેવામાં આવી હતી. એટલે કે ડબલ ડેકર બસ એક ભૂતકાળ બની ગઈ હતી. હવે 33 વર્ષ બાદ ડબલડેકર […]

AMTSનું 2024-25નું 641 કરોડનું ડ્રાફ્ટ બજેટ, અમદાવાદમાં 7 ડબલ ડેકર EV બસ શરૂ કરાશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)નું વર્ષ 2024-25નું 641 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. બજેટ રજુ કરતા AMTSના ટ્રાન્સપોર્ટ મેનેજરે   બીઆરટીએસ અને મેટ્રોની કનેક્ટિવિટી મળી રહે તેના માટે મેમનગર, અખબારનગર અને આરટીઓ ડેપો ખાતે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત સાત  જેટલી ડબલ ડેકર બસ પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવશે. […]

AMTS દ્વારા શૈક્ષણિક પ્રવાસ માટે હવે 1500 રૂપિયામાં ત્રણ કલાક બસ ભાડે મળી શકશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.સંચાલિત શાળાઓ તેમજ ખાનગી શાળાઓના બાળકોના શૈક્ષણિક પ્રવાસ માટે હવે એએમટીએસ દ્વારા ત્રણ કલાકના માત્ર રૂરિયા 1500ના ભાડે બસ અપાશે. જે કે અગાઉ પણ એએમટીએસ દ્વારા શૈક્ષણિક પ્રવાસ માટે અઢી કલાકના 1500 લેખે ભાડે બસ આપવામાં આવતી હતી, પરંતુ  એએમટીએસની આ યોજનાને નબળો પ્રતિસાદ મળ્યો હતો. તેથી હવે અઢી કલાકને બદલે ત્રણ કલાક […]

અમદાવાદમાં યોજાનાર વર્લ્ડ કપમાં દર્શકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરળ ભાડા સાથે વધારાની BRTS અને AMTS દોડાવશે

અમદાવાદ – આવતીકાલે રવિવારના રોજ અંડવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ની ફાઇનલ મેચ રમાનાર છે જેને લઈને અઅમદાવાદ માં સમગ્ર તૈયારીઓ થઈ ચૂકી છે આ સાથે જ મેચ જોવા આવનાર દર્શકોને સમસ્યા ના સર્જાઇ તે માટે પરિવાહ સુવિધાને પણ વધુ સરળ બનાવમાં આવી છે . પ્રાપ્ત જાણકારી પ્રમાણે  આવતીકાલે રવિવારે સમગ્ર અમદાવાદ શહેરના જુદા […]

અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચના દિને AMTS, BRTSની એક્સ્ટ્રા બસ દોડાવાશે

અમદાવાદ: શહેરમાં કાલે શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપની રોમાંચક મેચ યોજાશે. જેમાં મેચ જોવા એક લાખથી પણ વધુ પ્રેક્ષકો ઉમટી પડશે. મેચ જોવા માટે બહારગામથી આવતા ક્રિકેટરસિયાઓ તેમજ શહેરના ક્રિકેટકસિકો વાહનોના પાર્કિંગની માથાકૂટમાં પડવા કરતા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો વધુ ઉપયોગ કરતા હોય છે. જેના લીધે મેટ્રો ટ્રેનોની ખાસ ટ્રીપ દોડાવવાનો નિર્ણય લીધા બાદ […]

AMTSને અધિક અને શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક બસ પ્રવાસ યોજનામાં રૂપિયા 1.15 કરોડની આવક

અમદાવાદઃ અધિક શ્રાવણ  અને શ્રાવણ મહિના દરમિયાન લોકો શહેરના ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરી શકે તે માટે એએમટીએસ દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે મહિના દરમિયાન એએમટીએસને 1.15 કરોડની આવક થઈ છે. જોકે આ યોજનાનો લાભ ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યોએ પણ લીધો હતો.અને પોતાના મત વિસ્તારના લોકોને ધાર્મિક પ્રવાસ કરાવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ […]

અમદાવાદમાં એએમટીએસએ ફરી સર્જ્યો અકસ્માતઃ સાઈકલ ચાલક બાળકનું મૃત્યુ

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે, તેમજ અવાર-નવાર એએમટીએસ-બીઆરટીએસ બસના અકસ્માતની ઘટના સામે આવે છે. ફરી એકવાર એએમટીએસ બસે અકસ્માત સર્જયો છે. શહેરના પ્રેમ દરવાજા પાસે માર્ગ ઉપરથી પસાર થતી એએમટીએસ બસે સાઈકલ ઉપર સવાર બાળકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં સાઈકલ પણ સવાર બાળકનું મોત થયું હતું. આ બનાવને […]

અમદાવાદમાં એએમટીએસ 200 સીએનજી બસ ખરીદીને કોન્ટ્રાક્ટરોને ચલાવવા માટે આપશે

અમદાવાદઃ એએમસી સંચાલિત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ વધુ 200 જેટલી સીએનજી બસ ખરીદીને ખાનગી કોન્ટ્રાકટરોને ચલાવલા માટે આપશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ સર્વિસ એવી એએમટીએસની તમામ 800થી વધુ બસો હવે કોન્ટ્રાક્ટ ઉપર જ ચાલે છે. એક પણ બસ કોર્પોરેશનની નથી. તમામ બસોનું સંચાલન કોન્ટ્રાક્ટરો દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. એએમટીએસના સૂત્રોએ જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code