1. Home
  2. Tag "Anand Highway"

આણંદ હાઈવે પર વાહનચાલકોને લૂંટવા આવેલી પરપ્રાંતિય ગેન્ગ હથિયારો સાથે પકડાઈ

આણંદઃ હાઈવે પર અડાસ ગામ નજીક રાતના સમયે વાહનચાલકોને લૂંટવાના ઈરાદે ફરતી પરપ્રાંતની ગેન્ગને પોલીસે દબોચી લીધી હતી. સાગરિતો પાસેથી પોલીસે દેશી તમંચા, કારતૂસ સહિતના હથિયારો પણ જપ્ત કર્યા હતા. લૂંટારૂ ગેંગના બે સાગરીતને પોલીસ પકડી લીધાં હતાં. જોકે, ચાર લૂંટારૂ અંધારામાં ફરાર થઇ ગયાં હતાં.  વાસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. […]

આણંદ હાઈ-વે પર ટ્રકે બાઈકને અડફેટે લેતા પિતા-પૂત્ર સહિત ત્રણના મોત

નડિયાદ : રાજ્યમાં હાઈ-વે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. આજે સ્વાતંત્ર્ય પર્વના દિને આણંદના બોરીયાવી રાવળાપુર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટેન્કરે બાઈકને કચડી નાંખ્યુ હતું. આ અકસ્માતમાં બાઈક પર સવાર પિતા-પુત્ર અને કાકાનું મોત નિપજ્યું છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઈક ટેન્કરની નીચે ધૂંસી ગયુ હતું અને ટેન્કરે ત્રણેયને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code