1. Home
  2. Tag "anupam khair"

શું તમને પણ વાળમાં થાય છે ખૂબ પસીનો ,તો હવે અપનાવો આ ટ્રિક જેથી વાળમાં નહી આવે ગંધ

વાળની ગંઘને દૂર કરવા દર ત્રીજા દિવસે હેરવોશ કરો હેર વોશ કરતા બહેલા હેર ઓઈલ કરવું હેરઓઈલમાં તમે જાસૂદ કે બદામનો તેલનો ઉપયોગ કરો ગરમીની સિઝનમાં આપણા સો કોઈને પસીનો થવાની ફરીયાદ  રહે છે આવી સ્થિતિમાં ઘણી વખત આપણે શરમાવાનો વારો આવે છે કારણ કે વાળમાં થતા પસીનાથી ગંધ ફેલાય છે જેથી કોઈના પમ પાસે […]

‘ઘ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને કપિલ શર્માના શો માં  ન બોલાવવા  મામલે અનુપમ ખૈર ચૂપ્પી તોડી – જાણો કપિલના પક્ષમાં શું કહ્યું

ઘ કાશ્મીર ફાઈલ્સને કપિલના શો માં એન્ટ્રી બાબતે અનુપમ ખેર સપોર્ટમાં કહ્યું ઈન્વિટેશન મળ્યું હતું પણ જઈ નહોતા શક્યા વિવેક અગ્નિહોત્રીએ કપિલ પર આ ફિલ્મ પ્રમોટ ન કરવાનો આરોપ લગાવ્યો  મુંબઈઃ- તાજેતરમાં  વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ઘ કાશ્નમીર ફઆઈલ્સ ચર્ચામાં છએ, સિનેમાઘરોમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, બોક્સ ઓફીસ પર આ ફિલ્મ શાનગાર ઓપનિંગ સાથે […]

ફિલ્મ ‘દિલ બેચારા’ જોવાના ઈન્તજારમાં અનુપમ ખેરે કહ્યું -‘દરેક લોકની આખો નમ થશે’

અનુપમ ખેર કરી રહ્યા છે ફિલ્મ દિલ બેચારાનો ઈન્તઝાર કહ્યું – દરેક લોકોની આંખોમાં આસું જોવા મળશે દેશના તમામ દર્શક સુંશાંતની આ ફિલ્મ કરી રહ્યા છે પ્રમોટ સુંશાતે તેની ફિલ્મ જોતા પહેલા જ દુનિયાને અલવિદા કહ્યું હતું મશહુર ફિલ્મ અભિનેતા અનુપમ ખેર એ સુશાતંની ફિલ્મ દિલ બેચારા ને લઈને એક ખાસ મેસેજ આપ્યો છે,તેમણે એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code