1. Home
  2. Tag "Appear"

કારના ટાયરમાં આ સમસ્યા દેખાય તો તેને તાત્કાલિક બદલી નાખવા જોઈએ, નહીં તો સર્જાશે દુર્ઘટના

કારની સલામતીમાં ટાયર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો સમયસર ટાયર બદલવામાં ન આવે તો અકસ્માતો થઈ શકે છે. ઘણીવાર લોકો ટાયર સંપૂર્ણપણે ઘસાઈ ન જાય ત્યાં સુધી બદલતા નથી, પરંતુ આમ કરવું ખતરનાક બની શકે છે. તેથી, સમય સમય પર ટાયરની તપાસ કરવી અને જરૂર પડે તો તેને બદલવી મહત્વપૂર્ણ છે. જો સમયસર ટાયર બદલવામાં […]

શરીરમાં આ લક્ષણો દેખાય તો તે કિડની ફેલ્યોરનો સંકેત હોઈ શકે છે

મગજ, હૃદય અને લીવરની જેમ, કિડની પણ શરીરમાં ખૂબ જ મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે. કિડનીનું મુખ્ય કાર્ય શરીરમાં છુપાયેલા ઝેરી તત્વોને ફિલ્ટર કરીને શરીરમાંથી દૂર કરવાનું છે. જોવામાં આવે તો, કિડની શરીરમાં ફિલ્ટરની જેમ કામ કરે છે અને તે લોહીમાં છુપાયેલા ઝેરી તત્વોને દૂર કરીને પેશાબ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. આ સાથે, કિડની […]

શું છે સુપરમૂન, સામાન્ય દિવસો કરતા કેમ ચંદ્ર મોટો દેખાય છે?

આજે માણસ ચંદ્ર પર પહોંચી ગયો છે. દુનિયાભરની અલગ અલગ સ્પેસ એજન્સી ચંદ્રને લઈને લગાતાર અલગ-અલગ રિસર્ચ કરે છે. કેમ કે અંતરિક્ષની રહસ્યમયી હોય છે. ચંદ્રને કેમ સુપરમૂન કહેવામાં આવે છે અને સામાન્ય દિવસો કરતા કેવી રીતે અલગ અને મોટો દેખાય છે. • સુપરમૂન અમેરિકન સ્પેસ એજન્સી નાસાના રિપોર્ટ અનુસાર 19 ઓગસ્ટથી આગામી ત્રણ દિવસ […]

શરીરમાં ઝિંકની કમી હોવા પર શરીર પર દેખાશે આ લક્ષણ, ઓળખી આ રીતે કરો ઈલાજ

ઘણી વખત ડાઈટમાં ઝિંકની ઉણપ હોય છે, જેના લીધે તે સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અને ખરાબ અસર કરે છે. આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં લોકો જે પ્રકારની ડાઈટ લેવી જોઈએ તે નથી લેતા. આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પોતાની ડાઈટનું સરખુ ધ્યાન નથી રાખતા. ઘણી વખત એવું બને છે કે વધુ પડતું જંક ફૂડ ખાવાથી શરીરમાં ઝિંકની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code