1. Home
  2. Tag "apple"

ચીનમાં એક જ દિવસમાં 31 હજાર કોરોના પોઝીટીવ કેસ મળ્યાઃ 66 લાખની વસ્તીવાળા 8 જિલ્લામાં લોકડાઉન

ચીન: ચીનમાં કોરોનાએ જાણે ફરી ભરડો લીધો છે. ચીનમાં ગુરુવારે 31,454 નવા કેસ દાખલ થયા. જે કોરોનાના આ સમયગાળાના સૌથી વધુ છે. અગાઉ, આ જ વર્ષે એપ્રિલમાં સૌથી વધુ 28,000 કેસ જોવા મળ્યા હતા. નેશનલ હેલ્થ બ્યુરોના ડેટા અનુસાર,આ વર્ષે  રોગચાળાની શરૂઆતથી ચીનના સરેરાશ દૈનિક કેસ રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે. આ દરમિયાન વધી રહેલા […]

જો જરુર કરતા વધારે સફરજન ખાઈ રહ્યા છો તો ચેતી જજો, આરોગ્યને ા રીતે કરે છે નુકશાન

વધુ સફરજન ખાવા પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સફરજનનું વધુ પ્રમાણ આપણને બીમાર પાડે છે સામાન્ય રીતે ફળોને આપણે પોશક તત્ત્વોથી ભરેલો આહાર માનીએ છીએ અને તે વાત તદ્દન સાચી પણ છે, પરંતુ એક કહેવત છે ને કોઈ પમ વસ્તુ જરુરીયાતથી વધારે સારી નહી…બસ તો સફરજનનું પમ કંઈક આવું જ છે, વધારે પડતા સફરજન ખાવાથી શરીરમાં […]

ભારતમાં જ iPhone 13નું ઉત્પાદન થશે, ફેબ્રુઆરી 2020માં ઉત્પાદન શરૂ કરવાની કંપનીની યોજના

હવે ભારતમાં જ iPhone 13 બનશે ફેબ્રુઆરી 2022માં ઉત્પાદન શરૂ કરવાની કંપનીની યોજના તેનાથી એપલને મોટો ફાયદો થશે નવી દિલ્હી: હવે ભારતમાં જ iPhone 13નું નિર્માણ થશે. ચેન્નાઇ પાસે ફોક્સકૉન પ્લાન્ટમાં પહેલા જ નવી આઇફોન 13 સીરિઝના મોડલનું ઉત્પાદન કરવા માટે ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફેબ્રુઆરી 2022થી તેમાં ઉત્પાદન શરૂ થશે. આ પ્લાન્ટમાં […]

ભારતમાં રોકાણ અંગે એપલે જણાવી યોજના, જાણો શું કહ્યું?

ભારતમાં રોકાણ અંગે એપલે જણાવી યોજના ભારતમાં એપલ 10 લાખ નોકરીનું સમર્થન કરે છે ભારતમાં એપલ છેલ્લા બે દાયકાથી વધુ સમયથી વેપાર કરી રહી છે નવી દિલ્હી: અમેરિકાની ટેક દિગ્ગજ કંપની એપલે ભારતમાં રોકાણ અંગેની યોજનાઓ અંગે જાણકારી આપી છે. એપલ અત્યારે રોકાણની યોજનાઓ સાથે વર્ક ફોર્સ, એપ્સ અને સપ્લાયર પાર્ટનર દ્વારા અંદાજે 10 લાખ […]

એપલના પ્રથમ કોમ્પ્યુટરની થઇ હરાજી, 4 લાખ ડૉલરમાં થઇ હરાજી

એપલના પ્રથમ કોમ્પ્યુટરની હરાજી સ્ટીવ જોબ્સ-સ્ટીવ વોઝનિયાકે બનાવેલા કોમ્પ્યુટરની 4 લાખ ડૉલરમાં હરાજી આ કોમ્પ્યુટરને જોબ્સ અને વોઝનિયાકે અન્ય બે લોકોની મદદથી બનાવ્યું હતું નવી દિલ્હી: એપલના પ્રથમ કોમ્પ્યુટરની અંતે હરાજી થઇ છે. એપલના સ્થાપક સ્ટિવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાક દ્વારા બનાવવામાં આવેલા પ્રથમ કોમ્પ્યુટરનું એક હરાજી દરમિયાન 4 લાખ ડોલરમાં વેચાણ થયું છે. 45 […]

તો એપલને મ્હાત આપીને માઇક્રોસોફ્ટ સૌથી વધુ મૂલ્ય ધરાવતી કંપની બની શકે છે

એપલને મ્હાત આપીને માઇક્રોસોફ્ટ ફરીથી ટોચ પર આવી શકે છે માઇક્રોસોફ્ટની વાર્ષિક આવકમાં 22 ટકાની વૃદ્વિ આગામી સમયમાં તેનું બજાર મૂલ્ય વધે તેવી સંભાવના નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ગૂગલ, માઇક્રોસોફ્ટ, એપલ, ફેસબૂક જેવી ટોચની કંપનીઓનો દબદબો છે અને માર્કેટ શેરમાં પણ આ કંપનીઓ વધુ પ્રભુત્વ ધરાવે છે ત્યારે વિશ્વની ટોચની કંપની બનવા માટે પણ માઇક્રોસોફ્ટ […]

સ્ટીવ જોબ્સની જોબ એપ્લિકેશન 2.5 કરોડ રૂપિયામાં નિલામ થઇ, આટલી વર્ષની વયે કરી હતી અરજી

ટેક દિગ્ગજ કંપની એપલના સ્થાપક સ્ટીવ જોબ્સની જોબ એપ્લિકેશનની થઇ હરાજી સ્ટીવ જોબ્સની જોબ એપ્લિકેશન 2.5 કરોડ રૂપિયામાં થઇ નિલામ સ્ટીવ જોબ્સ જ્યારે 18 વર્ષના હતા ત્યારે કરી હતી અરજી નવી દિલ્હી: ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની એપલના સ્થાપક એટલે કે સ્ટીલ જોબ્સ અનેક યુવા માટે પ્રેરણારૂપ છે. સ્ટીવ જોબન્સા અનેક પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે જે […]

લિવર સ્વસ્થ રાખવા માટે ડાયટમાં સામેલ કરો આ જ્યુસ

શરીરમાં લિવરને સ્વસ્થ રાખવુ જરૂરી આ રીતે રાખો તમારા લિવરને સ્વસ્થ ફળોનું સેવન કરવુ ફાયદાકારક સફરજન ખાવાના ઘણા ફાયદા છે. નિયમિતપણે સફરજન ખાવાનું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. સફરજનમાં ઘણા પોષક તત્વો હોય છે. આ સિવાય તમે સફરજનનું જ્યૂસ પણ લઈ શકો છો. સફરજનમાં મિનરલ્સ, વિટામિન અને એન્ટીઓકિસડેંટ મળી આવે છે. તે લિવરને […]

ટેક દિગ્ગજ એપલ હવે બેટરી આધારિત કારનું કરશે નિર્માણ, ગૂગલને આપશે ટક્કર

અમેરિકી ટેક્નોલોજી દિગ્ગજ એપલ હવે કાર નિર્માણ ક્ષેત્રે ગૂગલને આપશે ટક્કર હવે એપલ વર્ષ 2024 સુધીમાં કારનું ઉત્પાદન કરે તેવી શક્યતા આ પેસેન્જર કાર એડવાન્સ્ડ બેટરી ટેક્નોલોજી પર આધારિત હશે કેલિફોર્નિયા: અમેરિકી ટેક્નોલોજી દિગ્ગજ એપલ મોટા ભાગના ક્ષેત્રમાં તેના હરીફ ગૂગલને ટક્કર આપવાની તૈયારીઓ કરી રહી છે. હવે એપલ વર્ષ 2024 સુધીમાં કારનું ઉત્પાદન શરૂ […]

ચીનને ઝટકો, એપલના 9 યુનિટ ચીનથી ભારત શિફ્ટ થયા

કોરોનાના સંકટકાળમાં ચીનને ફટકો પડ્યો કોરોના સંકટકાળમાં એપલના 9 ઓપરેટિંગ યુનિટ ચીનથી ભારત શિફ્ટ થઇ ચૂક્યા છે જે યુનિટ શિફ્ટ થયા છે તેમાં કમ્પોનેન્ટ બનાવનાર યુનિટ પણ સામેલ છે નવી દિલ્હી: કોરોનાના સંકટકાળમાં ચીનને ફટકો પડ્યો છે. કોરોનાકાળમાં એપલના 9 ઓપરેટિંગ યુનિટ ચીનથી ભારત શિફ્ટ થઇ ચૂક્યા છે. કેન્દ્રીય આઇટી અને કમ્યુનિકેશન્સ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code