1. Home
  2. Tag "Application"

નાસાને કોર્ટમાં લઇ ગયા જેફ બેઝોસ, આ કારણોસર નાસા વિરુદ્વ કરાઇ ફરિયાદ

નાસા પર સંકટના વાદળો ઘેરાયા છે જેફ બેઝોસ નાસાને કોર્ટમાં ખેંચી ગયા છે આ સોદામાં કેટલાક ફંડામેન્ટલ ઇસ્યૂ છે નવી દિલ્હી: વિશ્વની ટોચની અવકાશી સંસ્થા નાસા પર સંકટના વાદળો ઘેરાયા છે. હકીકતમાં, એમેઝોનના ભૂતપૂર્વ CEO તેમજ સ્પેસ કંપની બ્લૂ ઓરીજીનના વડા જેફ બેઝોસ નાસાને કોર્ટમાં ખેંચી ગયા છે. નાસાએ તાજેતરમાં એલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સને […]

યુરોપિયન યુનિયનમાં બાસમતી ચોખાનો વિશેષ ટ્રેડ માર્ક મેળવવા ભારતની અરજીનો પાકિસ્તાન દ્વારા વિરોધ

નવી દિલ્હીઃ ભારતના બાસમતી ચોખાની માગ હવે વિદેશમાં પણ વધી રહી છે. ભારત અને પાકિસ્તાનની ખાણીપીણીમાં પણ બાસમતી ચોખાનું વિશેષ સ્થાન છે. બાસમતી ચોખા વિના પુલાવ અથવા બિરયાનીની કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ હવે આ બે પાડોશી દેશો વચ્ચે બાસમતી ચોખાને કારણે વિવાદ ઊભો થયો છે. ભારતે બાસમતીના વિશેષ ટ્રેડમાર્ક માટે યૂરોપિયન યૂનિયનમાં અરજી કરી […]

નક્લી કોરોના વેક્સિનના વેચાણ-વિતરણ સામે દિશા-નિર્દેશો જારી કરવા SCમાં અરજી કરાઇ

બજારમાં હાલમાં નકલી વેક્સિનું વેચાણ અને વિતરણ થઇ રહ્યું છે નકલી રસીના વેચાણ-વિતરણ સામે આકરા દિશા-નિર્દેશો જારી કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી વકીલ વિશાલ તિવારી દ્વારા જનહિતની આ અરજી દાખલ કરવામાં આવી નવી દિલ્હી: હાલમાં જ્યારે સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે માર્કેટમાં નકલી કોરોના વેક્સિનનું વેચાણ તેમજ વિતરણના કિસ્સાઓ પણ સામે આવ્યા […]

લેન્ડગ્રેબીંગ કાયદાને રદ કરવાની માંગણી સાથે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદઃ રાજ્ય સરકારે જમીન પચાવી પાડવાના બનાવો અટકાવવા અને ભૂમાફિયાઓ સામે કાનૂની ગળિયો કસવા માટે લેન્ડ ગ્રેબીંગ કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. તેમજ આ કાયદા હેઠળ કેટલાક ભૂમાફિયાઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન આ કાયદાને પડકારતી અરજી હાઈકોર્ટમાં થઈ છે. તેમજ કાયદાને રદ કરવાની દાદ અરજીમાં માંગવામાં આવી છે. કેસની કહીકત અનુસાર […]

કોરોના મહામારીને પગલે નવા પાસપોર્ટની અરજી કરનારાઓની સંખ્યામાં થયો ઘટાડો

અમદાવાદઃ ભારત ઉપરાંત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાએ અજગર ભરડો લીધો હતો. જેથી ભારત દ્વારા વિમાની સેવાઓ બંધ કરવામાં આવી હતી. જો કે, કોરોનાનું સંક્રમણ ઘટતા ફરી હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવી છે. જો કે, કોરોનાને પગલે હવાઈ સેવાઓ બંધ હોવાથી પ્રવાસનને મોટો ફટકો પડ્યો છે. તેમજ નવા પાસપોર્ટ, રીન્યુ પાસપોર્ટ તથા પોલીસ ક્લીયરન્સ સર્ટીફીકેટની સંખ્યામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code