1. Home
  2. Tag "Arabian sea"

અરબી સાગરમાં ફસાયેલી ઈરાનની માછીમારી બોટની મદદે પહોંચ્યું ભારતીય કોસ્ટ ગાર્ડ

નવી દિલ્હીઃ ભારતીય કોસ્ટ ગાર્ડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને અરબી સમુદ્રમાં ફસાયેલી માછીમારી બોટને બચાવી લીધી છે. એન્જિન ફેલ થવાના કારણે બોટ અરબી સમુદ્રમાં ફસાઈ ગઈ હતી. બોટમાં 11 ક્રૂ મેમ્બર હતા. કોસ્ટ ગાર્ડે તેના જહાજ વિક્રમની મદદથી બોટને ખેંચીને કિનારે લઈ ગઈ હતી. ભારતીય નૌકાદળની મદદથી ઈરાનના એક જહાજને પણ બચાવી લેવામાં આવ્યું હતું. ઈન્ડિયન […]

ભારતીય નૌકાદળે અરબ સાગરમાં સોમાલિયાના ચાંચિયાઓથી ઈરાની માછીમારોને બચાવ્યા

નવી દિલ્હીઃ અરબ સાગરમાં કોચિન થી 700 માઈલ દૂર પશ્ચિમમાં સોમાલિયાના સમુદ્રી લૂંટેરાઓ  17 ક્રુ મેમ્બર વાળા જહાજને પકડી લીધું હતું. માછલી પકડવા જઈ રહેલા ઈરાનના જાહજ એમ વી ઈમાનનું સોમાલિયાના સમુદ્રી લૂંટેરાઓ અપહરણ કરી લીધું હતું. ભારતીય રક્ષાના અધિકારીઓએ સોમવારે બપોરે તાત્કાલીક ધોરણે અપહરણ કરેલ જહાજ ને છોડવાના પ્રયાસ શરૂ કર્યાં હતા. યુદ્ધપોત આઈએનેએસ […]

ભારતીય નેવીએ ભર્યું મોટું પગલું,અરબી સમુદ્રમાં ત્રણ યુદ્ધ જહાજ તૈનાત કર્યા

દિલ્હી: એમવી કેમ પ્લુટો જહાજ પર ડ્રોન હુમલા બાદ ભારતીય નૌસેનાએ હવે અરબી સમુદ્રમાં ત્રણ યુદ્ધ જહાજ તૈનાત કર્યા છે. નૌકાદળે એમવી કેમ પ્લુટો નામના જહાજનું મુંબઈ બંદરે આગમન કર્યા બાદ તેનું પ્રારંભિક નિરીક્ષણ કર્યું હતું. આ પછી, નેવીએ પુષ્ટિ કરી છે કે ભારતના પશ્ચિમી દરિયાકાંઠે ડ્રોન દ્વારા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો.પરંતુ આ […]

ઈરાને અરબી સમુદ્રમાં ઓઈલ ટેંન્કર પર ડ્રોન હુમલાના આરોપને નકાર્યો

નવી દિલ્હીઃ શનિવારે હિંદ મહાસાગરમાં માલવાહક જહાજ પર ડ્રોન હુમલા પછી ભારતીય નેવી સતર્ક થઈ ગઈ છે. અમેરિકાએ આ હુમલાનો આરોપ ઈરાન પર લગાવ્યો છે. આ દરમ્યાન સોમવારે ઈરાને અમેરિકાના ગંભીર આરોપને ફગાવી દિધો છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે અમેરિકાએ લગાવેલા બધા આરોપો પાયાવિહોણા છે. 23 ડિસેમ્બરના રોજ ગુજરાતના દરીયાકાંઠા નજીક અરબી […]

અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન ‘તેજ’ તબાહી મચાવી શકે છે? હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી

દિલ્હી:ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને અડીને આવેલા દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર ડિપ્રેશનમાં તીવ્ર બન્યો છે અને 21 ઓક્ટોબરની સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણ માટે અપનાવવામાં આવેલી ફોર્મ્યુલા મુજબ તેને ‘તેજ’ કહેવામાં આવશે.આ રીતે, આ વર્ષે અરબી સમુદ્રમાં આ બીજું […]

અરબ સાગરમાં લો-પ્રેસર સર્જાતા વાવાઝોડાની શક્યતા, શું કહે છે, હવામાન વિભાગ

અમદાવાદ: અરબ સાગરમાં  લો-પ્રેશર સર્જાતા સંભવિત વાવાઝોડાની શક્યતા છે. વેરાવળથી 998 કિલોમીટર દૂર લો-પ્રેશર સર્જાયું છે. હવે આગામી સમયમાં શું સ્થિતિ સર્જાશે અને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તો તેની સંભવિત અસર ક્યાં વિસ્તારો પર થશે? તેને લઇને હવામાન વિભાગ નજર રાખી રહ્યુ છે.. અરબી સમુદ્રમાં સર્જાયેલુ લો-પ્રેશર ક્યારે ડીપ ડિપ્રેશનમાં પરિણમશે કે કેમ? તે અંગે […]

અરબી સમુદ્રમાં એક ચીની નાગરિકને ભારતીય કોસ્ટગાર્ડે પુરી પાડી મેડિકલ સહાય

મુંબઈઃ ભારતીય તટરક્ષક દળે મધ્યરાત્રિએ મુંબઈથી દૂર અરબી સમુદ્રમાં આશરે 200 કિ.મી.ના અંતરે આવેલા પનામાના ફ્લેગવાળા સંશોધન જહાજ એમવી ડોંગ ફેંગ કાન ટેન નંબર 2માંથી એક ચીની નાગરિકને તબીબી રીતે બહાર કાઢવાની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરી છે. આ સ્થળાંતર પડકારજનક હવામાનની સ્થિતિ અને અંધારી રાત વચ્ચે કરવામાં આવ્યું હતું. મુંબઈના મેરીટાઈમ રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટરને એવી […]

ભારતે અરબી સમુદ્રમાં બતાવી પોતાની તાકાત,35 થી વધુ વિમાનો અને બે યુદ્ધ જહાજો સાથે કર્યો યુદ્ધાભ્યાસ 

ભારતે અરબી સમુદ્રમાં બતાવી પોતાની તાકાત કેરિયર બેટલ ગ્રુપ (CBG) સાથે કવાયત હાથ ધરી 35 થી વધુ વિમાનો અને બે યુદ્ધ જહાજો સાથે કર્યો યુદ્ધાભ્યાસ  દિલ્હી : ભારતીય નૌકાદળ રાષ્ટ્રીય દરિયાઈ હિતોની રક્ષા માટે સતત નિશ્ચય અને દૃઢતા સાથે વિકાસ પામી છે. લાંબા ગાળાની સંભવિત યોજનાઓને ધ્યાનમાં રાખીને અને મિશનના વિસ્તરણની મર્યાદાઓને પહોંચી વળવા તે […]

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના, અરબી સમુદ્રમાં 25 ફુટ ઉંચા મોજા ઉછળવાની આશંકા

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધતું હોવાથી ગુજરાત ઉપરથી વાવાઝોડાનું સંકટ હાલ તો ટળ્યું છે, જો કે, વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શકયતા છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં 25 ફુટથી વધુની ઉંચાઈના મોજા ઉછળવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદમાં IMDના હવામાન કેન્દ્રના ડિરેક્ટર […]

ભારતીય નૌકાદળઃ અરબી સમુદ્રમાં 70 જહાજો, 5 સબમરીન, 75થી વધારે વિમાનોએ યુદ્ધ અભ્યાસ કર્યો

નવી દિલ્હીઃ વર્ષ 2023 માટે ભારતીય નૌકાદળની મુખ્ય ઓપરેશનલ સ્તરની કવાયત ટ્રોપેક્સ, નવેમ્બર 2022 થી માર્ચ 2023 સુધીના ચાર મહિનાના સમયગાળામાં IOR માં આયોજીત કરાઈ હતી. અરબી સમુદ્રમાં આ અઠવાડિયે સૈન્ય કવાયત પૂર્ણ થઈ છે. સમગ્ર કવાયતમાં કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઇઝ C-VIGIL અને જમીન તથા જળમાં અભ્યાસ એમ્ફિબિયસનો સમાવેશ થાય છે. આ કવાયતમાં ભારતીય સેના, ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code