1. Home
  2. Tag "Armed forces"

સશસ્ત્ર દળોમાં બાજરીના ઉપયોગને પ્રોત્સાહન અપાશે, MOU પર હસ્તાક્ષર કરાયાં

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી (MoHFW) ડૉ. મનસુખ માંડવિયાની હાજરીમાં સશસ્ત્ર દળોમાં બાજરીના ઉપયોગ અને સ્વસ્થ આહારની પ્રથાને પ્રોત્સાહન આપવા અને સલામત તથા પૌષ્ટિક ખોરાકની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે એક સમજૂતી પત્ર (MoU) પર આજે 13 જુલાઈ, 2023ના રોજ નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને મંત્રીઓએ શ્રી […]

વન રૅન્ક વન પૅન્શન હેઠળ સશસ્ત્ર દળોનાં પૅન્શનર્સનાં પૅન્શનમાં સુધારો કરાયો, એરિયર્સ તરીકે રૂ. 23,638 કરોડ ચૂકવાશે

નવી દિલ્હીઃ પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 01 જુલાઈ, 2019થી વન રૅન્ક વન પૅન્શન (ઓઆરઓપી) હેઠળ સશસ્ત્ર દળોનાં પૅન્શનર્સ/ફેમિલી પૅન્શનર્સનાં પૅન્શનમાં સંશોધનને મંજૂરી આપી છે. પાછલા પૅન્શનર્સનું પૅન્શન કૅલેન્ડર વર્ષ 2018માં નિવૃત્ત થયેલા સંરક્ષણ દળોના સમાન રૅન્ક અને સેવાની સમાન અવધિમાં લઘુતમ અને મહત્તમ પૅન્શનની સરેરાશના આધારે ફરી નિર્ધારિત કરવામાં આવશે. 30 જૂન, 2019 સુધી […]

‘યાસ’ વાવઝોડાનો સામનો કરવા ભારતીય સેના ખડેપગે, નૌસેનાના 4 જંગી જહાજ, વાયુસેનાના 11 માલવાહક જહાજ તૈનાત કરાયા

યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે ભારતીય સેનાની યુદ્વના ધોરણે તૈયારી નૌસેનાના 4 જંગી જહાજ અને વાયુસેનાના 11 માલવાહક જહાજ તૈનાત કરાયા તે ઉપરાંત NDRFની 70 જેટલી ટીમ તૈનાત કરવામાં આવી નવી દિલ્હી: તૌકતે વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ હવે અન્ય એક ચક્રવાતી તોફાન યાસ વાવાઝોડું 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે ત્યારે તેનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code