1. Home
  2. Tag "Arpana Yadav"

મુલાયમના પરિવારમાં ખુશી અને ગમનો માહોલ, અખિલેશ પરિવાર દુઃખી અને અપર્ણાના ઘરે ઉજવણી

લખનૌ: ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે અને ફરીથી ઉત્તરપ્રદેશમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે સમાજવાદી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. જો કે, વર્ષ 2017ની સરખામણીમાં સમાજવાદી પાર્ટીની બેઠકોમાં વધારો થયો છે. વિધાનસભા ચૂંટણીમાં પરાજયથી સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવના પરિવારમાં ક્યાંક ખુશી અને ક્યાંક ગમનો માહોલ હતો. અખિલેશ યાદવ અને તેમના […]

UP ચૂંટણીઃ લખનૌ કેંટની બેઠક ઉપર BJPએ અર્પણા યાદવ અને રીટા બહુગુણાના દીકરાને બદલે આ નેતાને આપી ટીકીટ

ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં તમામની નજર લખનૌની હાઈપ્રોફાઈલ બેઠક ઉપર તમામની નજર હતી.  ભારતીય જનતા પાર્ટીએ લખનૌ કેંટની આ બેઠક ઉપર ઉમેદવારના નામની જાહેરાત કરી છે ભાજપે લખનૌની તમામ સીટો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી. આ યાદીમાં મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવ અથવા બીજેપી સાંસદ રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક જોશીનું નામ આવશે તેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code