1. Home
  2. Tag "aryan khan drugs case"

આર્યનખાન ઘરે પરત ફરતા રામ ગોપાલ વર્માએ કર્યું ટ્વિટ, કહ્યું, ‘દિવાળી હંમેશા ખાનની રિલીઝ માટે હોય છે રિઝર્વ’

આર્યન ખાન ઘરે પરત ફરતા બોલિવૂડ સિતારાઓ એ આપી શુભેચ્છા અનેક લોકોએ ટ્વિટ કરીને આર્યનનું વેલકમ કર્યું   મુંબઈઃ છેલ્લા 18 દિવસોથી ડ્રગ્સકેસને લઈને જેલમાં બંધ શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન વિતેલી રાતે ઘરેલ= પરત ફર્યો હતો, તેના જામીન મંજુર થયા બાદ પણ તેણે બે દિવસ જેલમાં કાઢવા પડ્યા હતા ,જો કે તેના પરત ફરતા […]

આર્યન ખાન ડ્રગ્સ કેસને લઈને મોટા સમાચાર – બોમ્બે હાઈકોર્ટ એ આર્યન ખાનને આપ્યા જામીન

ફાઈનલી આર્યન ખાન જેલમાંથી નિકળશે બહાર કોર્ટે આર્યન ખાનના જામીન મંજૂર કર્યા   મુંબઈઃ- આર્યન ખાન ડ્રગ્સ કેસ છેલ્લા ઘણા સમયથી ચર્ચિત બન્યો છs, અનેક વાર એનસીબીએ તેને કોર્ટમાં હાજર કર્યો અને તેને ગુનેગાર સાબિત કરવાના પુરાવાઓ પણ રજૂ કર્યાત્યારે બીજી તરફ પિતા શાહરુખ ખાને અનેક પ્રયત્નો કર્યા છત્તા જમાનત નહોતી મળી, જો કે હવે […]

આર્યન ખાનને હજુ પણ જેલમાં જ રહેવું પડશે, આવતીકાલે જામીન અરજી પર થશે સુનાવણી

આર્યન ખાનને હજુ જેલમાં જ રહેવું પડશે હવે તેની જામીન અરજી પર આવતીકાલે થશે સુનાવણી આર્યન ખાનના વકીલે આજે સુનાવણી દરમિયાન ધારદાર દલીલો કરી નવી દિલ્હી: ડ્રગ્સ કેસમાં શાહરૂખના પુત્ર આર્યન ખાનને હજુ પણ જેલમાં જ રહેવું પડશે. બોમ્બે હાઇકોર્ટમાં સતત બીજા દિવસે તેના જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે આજે […]

આર્યન ખાનનો ડ્રગ કેસ, સલમાન ખાનની ટાઈગર-3 અને શાહરૂખ ખાનની પઠાણનું શૂટિંગ રદ થયું

આર્યન ખાનનો ડ્રગ કેસ સલમાન અને શાહરૂખ ખાનને અસર બંને સ્ટારની ફિલ્મોનું શૂટિંગ રદ મુંબઈ :શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં હાલ પોલીસ કસ્ટડીમાં છે. જ્યારથી આ ઘટના બની છે ત્યારથી લઈને શાહરુખ ખાને પોતાના કામ પર બ્રેક લગાવી છે અને તેમના પુત્રને જામીન મળી જાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બોલિવૂડના […]

આર્યનને મળી હતાશાઃ જામીન ન મળતા રહેવું પડશે જેલમાં જ, બીજા કેદીઓની જેમ જ મળશે સામાન્ય  સુવિધા

આર્યન ખાનની જામીન અરજી કોર્ટે ફગાવી રહેવું પડશે જેલમાં જ આર્થર જેલમાં મોકલવામાં આવ્યો મુંબઈઃ બોલિવૂડના અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યનખાનની મુશ્કેલી વધી છે,આર્યન ખાનને મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં કેસની સુનાવણી બાદ ગુરુવારે ફોર્ટ કોર્ટે 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. જ્યા વિતેલા દિવસે કોક્ટ એ આરોપીની જામીન અરજી પણ ફગાવી દીધી છે. એટલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code