1. Home
  2. Tag "aryan khan"

બોલિવૂડમાં એન્ટ્રી કરવા તૈયાર છે આર્યન ખાન,પ્રથમ પ્રોજેક્ટની ઝલક બતાવી

મુંબઈ:લાઇટસ… કેમેરા… એક્શન! અત્યાર સુધી શાહરૂખ ખાન આ લાઈનો પોતાના માટે સંભાળતા હતા.પરંતુ હવે તેના ઘરમાં કોઈ છે જે આવા શબ્દો બોલવા જઈ રહ્યું છે.જી હા, શાહરૂખ ખાનના મોટા પુત્ર આર્યન ખાને આખરે સ્ક્રિપ્ટ પૂરી કરી લીધી છે.ઘણા દિવસોથી ચર્ચા હતી કે,આર્યન તેના ડેબ્યુની તૈયારી કરી રહ્યો છે.તે એક સમયે એક જ સ્ક્રિપ્ટ પર કામ […]

આર્યન ખાન ડ્રગ્સ કેસને લઈને મોટા સમાચાર – બોમ્બે હાઈકોર્ટ એ આર્યન ખાનને આપ્યા જામીન

ફાઈનલી આર્યન ખાન જેલમાંથી નિકળશે બહાર કોર્ટે આર્યન ખાનના જામીન મંજૂર કર્યા   મુંબઈઃ- આર્યન ખાન ડ્રગ્સ કેસ છેલ્લા ઘણા સમયથી ચર્ચિત બન્યો છs, અનેક વાર એનસીબીએ તેને કોર્ટમાં હાજર કર્યો અને તેને ગુનેગાર સાબિત કરવાના પુરાવાઓ પણ રજૂ કર્યાત્યારે બીજી તરફ પિતા શાહરુખ ખાને અનેક પ્રયત્નો કર્યા છત્તા જમાનત નહોતી મળી, જો કે હવે […]

આર્યન ખાનની મન્નત આજે પણ અધૂરી રહી, હવે આવતીકાલે જામીનને લઇને થશે સુનાવણી

આર્યન ખાનની મન્નત આજે પણ અધૂરી રહી હવે બોમ્બે હાઇકોર્ટમાં આવતીકાલે જામીનને લઇને થશે સુનાવણી બોમ્બે હાઇકોર્ટમાં જામીન સુનાવણી દરમિયાન આર્યન ખાનના વકીલે કરી ધારદાર દલીલો નવી દિલ્હી: બોલિવૂડના બાદશાહ શાહરૂખના લાડલા આર્યન ખાનની મન્નત આજે પણ પૂરી નહોતી થઇ. હવે બોમ્બે હાઇકોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. બોમ્બે હાઇકોર્ટમાં જામીન […]

શાહરૂખના લાડલા આર્યન ખાનને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી

બોલિવૂડના કિંગખાન શાહરૂખના લાડલાને ઝટકો ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિતના ત્રણ આરોપીઓની જમીન અરજી ફગાવાઇ કોર્ટે આજે આપ્યો પોતાનો નિર્ણય મુંબઇ: બોલિવૂડના કિંગખાન એવા શાહરૂખ ખાનના લાડકાને ઝાટકો લાગ્યો છે. આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. ડ્રગ્સ કેસમાં પોતાનો નિર્ણય સંભળાવતા કોર્ટે શાહરૂખના દીકરાની જામીન અરજી ફગાવી દીધી હતી. અત્યારસુધી તેની જામીન અરજીને […]

આર્યન ખાનનો ડ્રગ કેસ, સલમાન ખાનની ટાઈગર-3 અને શાહરૂખ ખાનની પઠાણનું શૂટિંગ રદ થયું

આર્યન ખાનનો ડ્રગ કેસ સલમાન અને શાહરૂખ ખાનને અસર બંને સ્ટારની ફિલ્મોનું શૂટિંગ રદ મુંબઈ :શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં હાલ પોલીસ કસ્ટડીમાં છે. જ્યારથી આ ઘટના બની છે ત્યારથી લઈને શાહરુખ ખાને પોતાના કામ પર બ્રેક લગાવી છે અને તેમના પુત્રને જામીન મળી જાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બોલિવૂડના […]

આર્યન ખાનની મુશ્કેલી વધીઃ અરબાઝ સાથે સોશિયલ મીડિયામાં કરેલી ચેટની વિગતો કોર્ટમાં કરાઈ રજૂ

મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર શાહરૂખ ખાના દીકરા આર્યન ખાનને અહીં 20મી ઓક્ટોબર સુધી જેલમાં રહેવું પડે તેવી શકયતા છે. ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં તેની જામીન અરજીના કેસમાં ચુકાદો કોર્ટે અનામત રાખ્યો છે. એનસીબીએ આર્યન ખાનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. પોલીસે આર્યન ઉપર ડ્રગ્સ ચેટ, ઈન્ટરનેશનલ ડ્રગ પેડલર સાથેના કનેકશન અને ડ્રગ્સ ટ્રાફિટીંગ જેવા ગંભીર […]

કંગનાનો શાહરૂખ ખાન પર પ્રહાર,કહ્યું ડ્રગ કેસમાં પુત્રની ધરપકડ માટે જેકી ચેને માંગી હતી માફી

કંગના રનૌતનો શાહરૂખ ખાન પર શાબ્દિક પ્રહાર કહ્યું કે ડ્રગ કેસમાં પુત્રની ધરપકડ માટે જેકી ચેને માંગી હતી માફી શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પર ડ્રગ્સને લઈને ચાલી રહી છે તપાસ મુંબઈ: આર્યન ખાન કે જે શાહરૂખ ખાનનો પુત્ર છે અને તેના પર હાલ ડ્રગ્સ લેવા મુદ્દે તપાસ ચાલી રહી છે. આર્યન ખાન હાલ એનસીબીની કસ્ટડીમાં […]

આર્યન ખાન ડ્રગ્સ કેસઃ- એનસીબી એ શાહરુખ ખાનના ડ્રાઈવરની પણ કરી પૂછપરછ

આર્યન કેસમાં પિતાના ડ્રાઈવરની પણ થઈ પૂછપરછ ગોરંગાંવમાં એનસીબીએ પાડ્યો દરોડો આ સ્થળોએ ડ્રગ્સ મળી આવ્યું હોવાની માહિતી મુંબઈઃ- છેલ્લા ઘણા દિવસોથી સમારાચની હેડલાઈનમાં આર્યન ડ્રેગ્સ કેસ ચર્તી બન્યો છે, એનસીબીના એક અધિકારીએ આજ રોજ માહિતી આપી હતી કેનાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંબઈ કિનારે ક્રુઝ શિપમાંથી ડ્રગ્સ જપ્ત કરવાના સંબંધમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ડ્રાઈવરનું નિવેદન […]

મુંબઈ ડ્રગ્સ કેસઃ આર્યન ખાન અને અરબાઝે NCB સમક્ષ ચરસ મુદ્દે કરી ચોંકાવનારી કબુલાત

મુંબઈઃ ક્રુઝ ઉપર ડ્રગ્સ પાર્ટીના કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાન હાલ જેલમાં છે. કિલા કોર્ટમાં જામીન અરજી ના મંજૂર થતા આર્યનના વકીલ હવે સેશન્સ કોર્ટમાં અરજી કરશે. આર્યન અને અરબાઝ મર્ચેન્ટને એનસીબીની પૂછપરછમાં ડ્રગ્સ લેતા હોવાની કબુલાત કરી હોવાનું જાણવા મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આર્યનને કહ્યું કે, તે ચરસ પીતો હતો અને ક્રુઝ પાર્ટી […]

આર્યનને મળી હતાશાઃ જામીન ન મળતા રહેવું પડશે જેલમાં જ, બીજા કેદીઓની જેમ જ મળશે સામાન્ય  સુવિધા

આર્યન ખાનની જામીન અરજી કોર્ટે ફગાવી રહેવું પડશે જેલમાં જ આર્થર જેલમાં મોકલવામાં આવ્યો મુંબઈઃ બોલિવૂડના અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યનખાનની મુશ્કેલી વધી છે,આર્યન ખાનને મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં કેસની સુનાવણી બાદ ગુરુવારે ફોર્ટ કોર્ટે 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. જ્યા વિતેલા દિવસે કોક્ટ એ આરોપીની જામીન અરજી પણ ફગાવી દીધી છે. એટલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code