ગુજરાતમાં 25 લાખથી વધુ હેક્ટરમાં વાવણી કાર્ય પૂર્ણ, વરસાદ ખેંચાતા ખેડૂતો બન્યાં ચિંતિત
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે. પરંચુ રાજ્યમાં હજુ ધોધમાર વરસાદ હજુ સુધી પડ્યો નથી દક્ષિણ ગુજરાતને બાદ કરતા હજુ રાજ્યના અનેક જિલ્લાઓ ભર અષાઢે કોરા છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મોંઘુ બિયારણ નિષ્ફળ જવાના ડરથી મૂંઝવણ અનુભવી રહ્યા છે. ચોમાસાના પ્રારંભે સારો વરસાદ થતાં ખેડૂતો દ્વારા વાવણીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો, […]