1. Home
  2. Tag "asleep"

તમારું બાળક મોડી રાત સુધી જાગે છે, તો આ ટિપ્સ અનુસરો,પળવારમાં ગાઢ ઊંઘ આવશે

મોટાભાગે નાના બાળકો મોડી રાત સુધી જાગતા રહે છે, જો તેમને સુવા માટે ઘણી મહેનત કરવી પડે તો આ ટિપ્સ કામ આવી શકે છે. એવું બને છે કે બાળકો ઘણીવાર દિવસ દરમિયાન સૂઈ જાય છે જેના કારણે તેમને રાત્રે યોગ્ય ઊંઘ નથી આવતી અને પછી તેઓ સવારે મોડે સુધી સૂઈ જાય છે. આ આદત માત્ર […]

લો બોલો.. 37 હજાર ફુટની ઉંચાઈએ ફ્લાઈટને ઓટોમોડ ઉપર મુકીને બે પાયલોટ સૂઈ ગયા

નવી દિલ્હીઃ સુદાનની રાજધાની ખારતુમથી ઇથોપિયાની રાજધાની અદીસ અબાબા જતી ફ્લાઈટના બંને પાયલોટ સૂઈ ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બંને પાયલોટ સૂઈ જતા એરપોર્ટથી આગળ નીકળી ગયું. બાદમાં તેને પરત લાવીને લેન્ડ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટમાં 183 મુસાફરો હતા. તંત્રએ સમગ્ર ઘટનાને ગંભીર ગણાવીને તેની તપાસના આદેશ કર્યાં હોવાનું જાણવા મળે છે. […]

બંધ ઘરમાં ધૂસેલો ચોર કડકડતી ઠંડીમાં બેડ જોઈને ધસધસાટ ઊંધી ગયો અને સવારે પકડાઈ ગયો

ગાંધીનાગરઃ સમાજમાં ઘણા લોકો એવા પણ હોય છે કે, તેમને વારસામાં નિદ્રાસન મળેલું હોય છે. એવા લાકોને ગમે ત્યાં કોઈપણ કામ કરતા વખતે પણ ઊંઘ આવી જતી હોય છે. ગાંધીનગરના માણસા તાલુકાના  રિડ્રોલ ગામે એક બંધ મકાનમાં ચોર ચોરી કરવા માટે ઘૂંસ્યો હતો. ઘરમાં પ્રવેશ્યા બાદ બેડ જોઈને કડકડતી ઠંડીમાં થોડીવાર સુવાનું મન થઈ ગયું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code