1. Home
  2. Tag "Assam"

હિમંત બિસ્વાએ આસામના મુખ્યપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કર્યા, PM મોદીએ પાઠવી શુભેચ્છા

આસામના 15મા મુખ્યપ્રધાન બન્યા હિમંત બિસ્વા શર્મા આજે 15મા મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા સરમાની સાથોસાથ કેબિનેટ મંડળના 13 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા નવી દિલ્હી: આસામના 15મા મુખ્યમંત્રી તરીકે બીજેપી નેતા હિમંત બિસ્વા શર્માએ શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ જગદીશ મુખીએ સરમાને મુખ્યપ્રધાન પદ તરીકે શપથ ગ્રહણ કરાવ્યા હતા. સરમાની સાથોસાથ કેબિનેટ મંડળના 13 […]

આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા 3.0ની નોંધાઈ

નગાંવમાં ભૂકંપના આંચકા અનુભવાયા તીવ્રતા 3.0 ની નોંધવામાં આવી લોકોમાં ભયનો માહોલ ગુવાહાટી: આસામમાં ફરીવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આસામના નગાંવમાં 3.0ની તીવ્રતાથી આવેલા ભૂકંપના કારણે લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આસામમાં ભૂકંપના આંચકા પહેલા પણ અનુભવાયા છે જેના કારણે લોકો સતત ચિંતામાં રહે છે. ભારતના પૂર્વી રાજ્યોમાં અને ઉત્તરના રાજ્યોમાં છેલ્લા […]

અસમના મુખ્યમંત્રી બનશે હિમંતા બિસ્વા, વિધાયક દળના નેતા પસંદ કરાયા

હિંમતા બિસ્વા આસામના વિધાયક દળના નેતા બન્યા અસમના નવા મુખ્યમંત્રી બનશે હિમંતા બિસ્વા મુખ્યમંત્રી પદ માટે દિલ્હીમાં બેઠકોનો દોર જામ્યો હતો ગુવાહાટી: અસમના નવા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા હશે. મુખ્યમંત્રી પદ માટે તેમનું નામ નક્કી થઇ ચૂક્યું છે. તેમનને ભાજપના વિધાયક દળના નેતા તરીકે પણ પસંદ કરી લેવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે આગામી મુખ્યમંત્રી […]

આસામમાં સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો, ભૂકંપની તીવ્રતા 2.8 રહી

આસામમાં ભૂકંપના આંચકા 2.8ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ ગુવાહાટી: આસામમાં આજે સવારે 6.13 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપના આંચકાની તીવ્રતા 2.8 નોંધાઈ છે. ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. આસામમાં થોડા દિવસ પહેલા પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ઉલ્લેખનીય વાત એ છે કે […]

આસામમાં 7 મે સુધી નાઇટ કર્ફ્યુ વધારાયું, દુકાનો અને બજારો સાંજના 6 વાગ્યાથી બંધ

આસામમાં 7 મે સુધી નાઇટ કર્ફ્યુ વધારાયું દુકાનો અને બજારો સાંજના 6 વાગ્યાથી બંધ કોરોના ન વધે તે માટે લેવાયો નિર્ણય   આસામ : રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા જતા કેસોને કારણે આસામ સરકારે શુક્રવારે નાઇટ કર્ફ્યુને 7 મે સુધી વધારવાની જાહેરાત કરી છે. રાજ્યમાં રાત્રીના આઠ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી લાગુ કરાયેલ નાઈટ […]

આસામ સહીત પૂર્વોતરમાં ભૂકંપનો મોટો ઝટકો, તીવ્રતા 6.4ની રહી

આસામમાં ભૂકંપનો ભારે ઝટકો 6.4ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ ભૂકંપ બાદ લોકોમાં ડરનો માહોલ ગુવાહાટી :આસામ રાજ્યના ગુવાહાટી સહીત પૂર્વોતરમાં ભારે ભૂકંપનો ઝટકો અનુભવાયો છે. આ ભૂકંપની તીવ્રતા 6.4ની રહી હતી. આજે સવારમાં જે રીતે પૂર્વભારતના રાજ્ય આસામની સીમા ધ્રુજી ઉઠી હતી તેની સાથે સાથે સમગ્ર પૂર્વોતરની પણ ધરા ધ્રુજી ઉઠી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ આસામનું સોનિતપુર […]

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી : પીએમ મોદીએ મતદાન કરવા લોકોને 4 ભાષામાં કરી અપીલ

દેશના પાંચ ચૂંટણી રાજ્યોમાં આજે મતદાન થઇ રહ્યું છે પીએમ મોદીએ મતદારોને રેકોર્ડ મતદાનની કરી અપીલ બાંગ્લા,મલયાલમ,તમિલ અને અંગ્રેજીમાં ટ્વિટ કરીને કહ્યું કલકતા : દેશના પાંચ ચૂંટણી રાજ્યોમાં આજે મતદાન થઇ રહ્યું છે. આમાં પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીનો સમાવેશ થાય છે.એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તમામ રાજ્યોના મતદારોને રેકોર્ડ મતદાન […]

આસામ વિધાનસભા ચૂંટણી: બીજેપીએ ઘોષણાપત્રમાં આસામ માટે 10 સંકલ્પ કર્યા જાહેર

આસામમાં વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો રાજ્યમાં NRCમાં સુધાર કરવામાં આવશે: ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા આસામમાં ઘૂસણખોરોની ઓળખ કરવામાં આવશે: જે.પી. નડ્ડા નવી દિલ્હી: આસામમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે આસામ વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ પોતાનો મેનિફસ્ટો જાહેર કરી દીધો છે. બીજેપી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આસામ માટે બીજેપીનો મેનિફેસ્ટો જાહેર કરતા વાયદો […]

આસામમાં ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો કરાયો

આસામમાં વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોને લોભાવવાનો પ્રયાસ આસામમાં પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો આ વર્ષે આસામ, પશ્ચિમ બંગાળ, કેરલ અને તામિલનાડુમાં ચૂંટણી યોજાશે નવી દિલ્હી: આસામમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા જનતાને લોભાવવા માટે હવે જાત જાતના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજકાલ સમગ્ર દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવ […]

આસામમાં સ્કૂલે જવા માટે વિદ્યાર્થીઓને નાણાંકિય પ્રોત્સાહન અપાશે

વિદ્યાર્થીઓ સ્કૂલમાં નિયમિત હાજરી આપે તે માટે આસામ સરકારની પહેલ વિદ્યાર્થીઓને નાણાંકિય પ્રોત્સાહન તેમજ સ્કૂટર અપાશે દરેક વિદ્યાર્થીની, જે રોજ સ્કૂલે હાજરી આપશે તેને 100 રૂપિયા અપાશે ગૌહાટી: આસામમાં વિદ્યાર્થીઓ નિયમિતપણે સ્કૂલમાં હાજરી આપે તે માટે સરકારે એક નવી પહેલ આદરી છે. આસામના શિક્ષણમંત્રી હિમંત બિશ્વા શર્માએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓ સ્કૂલમાં નિયમિત હાજરી આપે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code