ગુજરાતમાં વધુ એક ધાર્મિક સ્થળે રોપ-વેની સુવિધા કરાશે શરૂ
સીએમ રૂપાણીએ કરી જાહેરાત ચોટીલામાં શરૂ કરાશે રોપ-વે સેવા અમદાવાદઃ ગુજરાતમાં સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિર સુધી રોપ-વે સેવાનો શુભારંભ થયા બાદ હવે આગામી દિવસોમાં અન્ય ધાર્મિક સ્થળ ચોટીલામાં પણ રોપ-વે સેવાનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે વિધાનસભા ગૃહમાં ચોટીલામાં રોપ-વે માટે મંજૂરી આપ્યાની જાહેરાત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં અત્યારે […]