1. Home
  2. Tag "Assumption"

ભારતનો વિકાસ દર ચીન અને અમેરિકા કરતા વધારે રહેવાની આઈએમએફની ધારણા

નવી દિલ્હીઃ 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારત સરકારનું આગામી સામાન્ય બજેટ રજૂ કરશે. તમામની નજર બજેટમાં થનારી જાહેરાત પર ટકેલી છે. બજેટ અને આર્થિક સર્વે પહેલા IMFએ સારા સંકેત આપ્યા છે. IMFનું અનુમાન છે કે, 2023 અને 2024માં તે ચીન અને US કરતાં વધી શકે છે. IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે રિપોર્ટને ટ્વિટ […]

ગુજરાતમાં કપાસના વધુ વાવેતરને લીધે રૂનું ઉત્પાદન એક કરોડ ગાંસડી થવાની ધારણા

રાજકોટ :  સૌરાષ્ટ્રમાં આ વખતે કપાસનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થવાની ધારણા છે. માર્કેટયાર્ડ્સમાં કપાસની આવક પણ શરૂ થઈ ગઈ છે. અને કપાસનું જે વાવેતર થયુ હતું અને સારા વરસાદ અને સાનુકૂળ વાતાવરણને લીધે કપાસનો પાક જે જોવા મળી રહ્યો છે, તે જોતા રૂનું ઉત્પાદ એક કરોડ ગાંસડી થવાની વેપારીઓ ધારણા રાખી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

હવામાન અંગે કોઇપણ પૂર્વાનુમાન 100% સાચુ ના પડી શકે:IMD

હવામાન અંગેના પૂર્વાનુમાન અંગે IMDનું નિવેદન હવામાન અંગે કોઇપણ આગાહી 100% સાચી પડતી નથી વિશ્વમાં કઇ પણ આગાહી મૉડલમાં સર્વશ્રેષ્ઠ ટેક્નોલોજી સાથે પણ 100 ટકા ચોક્કસાઇ જોવા મળતી નથી નવી દિલ્હી: જ્યારે વરસાદ, ગરમી, ઠંડી કે વાવાઝોડાં જેવી કુદરતી પરિસ્થિતિને લઇને જ્યારે અનુમાન કરવામાં આવે છે અને બાદમાં જ્યારે અનુમાન પ્રમાણે ના થાય તો હવામાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code