1. Home
  2. Tag "athlete"

 કોઈ પણ ખેલાડી વિજેતા બને છે ત્યારે મેડલને શા માટે દાંતમાં ચાવે છે,જાણો આ રસપ્રદ વાત

વિજેતા બનતા મેલને શા માટે ખેલાડી દાંતમાં ચાવે છે આ એક ફોટોગ્રાફરની આઈડીયા હોય શકે ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની દરેક માટે ગર્વની ક્ષણ હોય છે. ઘણા બધા ખેલાડીઓને તમે જોયા હશે કે રમતમાં જીત્યા પછી મેળવેલા મેડલને તેમના દાંત વડે દાબે છે,કે બે દાંત વડે ચાવે છે.જો કે તમને વિચાર્યું છે કે શા કારણે […]

ટોક્યો ઓલિમ્પિકઃ ફાઈનલમાં પાકિસ્તાન ખેલાડીએ નીરજ ચોપડાનું જૈવલિન લઈ લીધું હતું !

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનારા જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, ફાઈનલના દિવસે મારે પહેલો થ્રો ઉતાવળમાં કરવો પડ્યો હતો. મારી જૈવલિન શોધવામાં વાર લાગી હતી, જો કે, પાકિસ્તાનના ખેલાડી અરશદ નદીમના હાથમાં મારુ જૈવલિન દેખાતા તેની પાસેથી લઈને ઉતાવળમાં નાખવું પડ્યું હતું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા આપેલા ઈન્ટરવ્યુમાં […]

ટોક્યો ઓલિમ્પિકઃ એક ખેલાડીએ ગોલ્ડ મેડલ જીતવાને બદલે દર્શાવી ખેલદીલી

દિલ્હીઃ હાલ જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિસ ચાલી રહ્યું છે. જેમાં દેશ-દુનિયાના ખેલાડીઓ વિવિધ ગેમ્સના ભાગ લઈ રહ્યાં છે. દરમિયાન ઓલિમ્પિકમાં ખેલદિલીના દ્રશ્યો જોવા મળ્યાં હતા. રમતમાં એક એથ્લેટ ઈજાગ્રસ્ત થતા હરિફ ખેલાડીએ તેને ગોલ્ડ મેડલ આપવા વિનંતી કરી હતી. અંતે બંને ખેલાડીને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કતારના મુતાજ એસ્સા […]

ટોક્યો ઓલિમ્પિકઃ મીરાબાઈનો સિલ્વર મેડલ ગોલ્ડમાં ફેરવાય તેવી શકયતા, ચીનની પ્લેયર ઉપર ડોપિંગની આશંકા

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક ગમતોમાં મહિલા વેટલિફ્ટીંગ સ્પર્ધામાં 49 કિલોગ્રામના વર્ગમાં ગોલ્ડન મેડલ વિજેતા ચીની વેટલિફ્ટર હોઉ ઝિઉઈ પર ડોપિંગની આશંકા વ્યક્ત થઈ છે. જેથી તેમનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. ચીની સ્પર્ધક તપાસમાં પકડાઈ ગઈ તો આ ગોલ્ડન મેડલ ભારતીય વેટલિફ્ટર મીરાબાઈ ચાનુને મળી શકે છે. જેમણે સિલ્વર મેડલ જીત્યો છે. ઓલિમ્પિક રમતમાં ભારતીય ઓલિમ્પિક દળ […]

ટોક્યો ઓલિમ્પિકઃ ગોલ્ડ મેડલ જીતનારા દિલ્હીના ખેલાડીઓને રૂ. 3 કરોડ આપીને કરાશે સન્માન

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકને લઈને ભારતીય ખેલાડીઓ હાલ પ્રેકટીસ કરી રહ્યાં છે. દરમિયાન ઓલિમ્પિકમાં દિલ્હીના ચાર ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરશે. દરમિયાન દિલ્હી સરકારે દિલ્હીના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને તેમનામાં ઉત્સાહનો સંચાર કરવા માટે મેડલ જીતવા ઉપર સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે જાહેરાત કરી છે કે, ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા દિલ્હીના ખેલાડીઓ ગોલ્ડ મેડલ લઈને […]

દુતી ચંદ સમલૈંગિક હોવાનું સ્વીકારનારી ભારતની પહેલી મહિલા એથ્લીટ

નવી દિલ્હી: ભારતની ગોલ્ડન ગર્લ અને 100 મીટરમાં રાષ્ટ્રીય રેકોર્ડ હોલ્ડર એથ્લીટ દુતીચંદે સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. 2018માં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા દુતી ચંદે સ્વીકાર્યું છે કે તે સમલૈંગિક સંબંધો ધરાવે છે. જાહેરમાં આવા પ્રકારની વાતનો સ્વીકાર કરનારી દુતી ચંદ ભારતની પહેલી એથ્લીટ છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં દુતી ચંદે કહ્યું છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code