1. Home
  2. Tag "attempt"

ભારતની લોકસભા ચૂંટણીને બાધિત કરવાનો અમેરિકાનો પ્રયાસ, રશિયાએ કર્યો આક્ષેપ

અમદાવાદઃ ભારતની લોકસભા ચૂંટણીને લઈ રશિયાએ અમેરિકા પર મોટો આરોપ લગાવ્યો છે. રશિયાના વિદેશમંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાનો ઉદ્દેશ્ય ભારતની રાજકીય પરિસ્થિતિમાં ખલેલ પહોંચાડવાનો છે. આ અંગે રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ કહ્યું કે, અમારી માહિતી અનુસાર, વોશિંગ્ટને હજુ સુધી પન્નુ નામની વ્યક્તિની હત્યાના કાવતરામાં ભારતીય […]

વલસાડ નજીક રેલવે ટ્રેક પર પથ્થર મુકીને બ્રાન્દ્રા પેસેન્જર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ,

વલસાડઃ શહેર નજીક રેલવે ટ્રેક પર મોટો પથ્થર મુકીને ટ્રેનને ઉથલાવવાના પ્રયાસ કરાતા રેવલેના ઉચ્ચ અધિકારીઓ આરપીએફની ટીમ સાથે દોડી ગયા હતા. વલસાડમાં ત્રણ મહિનામાં આ બીજો બનાવ છે કે, જ્યારે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. વલસાડના ઉમરગામ રેલવે સ્ટેશન નજીક કોઈ તત્વો દ્વારા રેલવે ટ્રેક પર પથ્થર મુકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો […]

અમદાવાદમાં ટીઆરબી જવાન પર કાર ચડાવવાનો પ્રયાસ, નાસી ગયેલા કારચાલકને ઝડપી લેવાયો

અમદાવાદઃ શહેરમાં કેટલાક વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોય છે. આવા વાહનચાલકોને જ્યારે રોકવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે ટ્રાફિક પોલીસ કે ટીઆરબી જવાનો સાથે માથાકૂટ કરતા હોય છે. ઘણીવાર તો ફરજ પર ઊભેલા જવાનો પર વાહનો ચડાવી દેવાનો પ્રયાસ કરાતો હોય છે. આવો જ એક બનાવ શહેરના પકવાન ચાર રસ્તા પર બન્યો હતો. કારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code