1. Home
  2. Tag "Auction"

IPL 2024ની હરાજીમાં પ્રથમ ખેલાડી બન્યો માલામાલ,રાજસ્થાન રોયલ્સે ખર્ચ્યા કરોડો રૂપિયા

IPL 2024 માટે દુબઈમાં હરાજી શરૂ રોવમેન પોવેલને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો મુંબઈ: ક્રિકેટની સૌથી મોટી લીગ એટલે કે IPLની 17મી સીઝન માટે ખેલાડીઓની હરાજી દુબઈમાં થઈ રહી છે. ખેલાડીઓના આ બજારમાંથી તમામ 10 ટીમો વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ પર સટ્ટો લગાવી રહી છે. IPL 2024ની હરાજી પહેલા પણ ખેલાડી પર મોટી બોલીઓ જોવા મળી રહી છે. […]

મૈસુરના 18મી સદીના શાસક ટીપુ સુલતાનની તલવારની હરાજી, 140 કરોડમાં વેચાઈ

નવી દિલ્હીઃ મૈસુરના 18મી સદીના શાસક ટીપુ સુલતાનની તલવાર લંડનમાં એક હરાજીમાં 14 મિલિયન પાઉન્ડ એટલે કે ભારતીય ચલણ અનુસાર રૂ. 140  કરોડમાં વેચાઈ છે. હરાજીનું આયોજન કરનાર ઓક્શન હાઉસ બોનહેમ્સે જણાવ્યું કે, કિંમત અંદાજ કરતાં સાત ગણી વધારે છે. જો કે, આ તલવાર કોણે ખરીદી તે જાણી શકાયું નથી. બોનહેમ્સે કહ્યું કે શાસક સાથેના […]

મહેસાણાઃ રાજ્યમાં કદાચ પ્રથમવાર 4 ચાર્ટડ પ્લેનની હરાજી થશે

અમદાવાદઃ મહેસાણા નગર પાલિકાએ 7 કરોડથી વધુ નહીં ભરનારી એક કંપનીના ચાર ચાર્ટડ પ્લેન જપ્ત કરાયાં હતા. આ પ્લેનની આગામી દિવસોમાં હરાજી કરવામાં આવશે. નગરપાલિકા હસ્તક એરોડ્રામનો 7 કરોડથી વધુનો બાકી વેરો વસૂલવામાં આવશે. રાજ્યમાં કદાચ પ્રથમવાર પ્લેનની હરાજી થશે. આ કંપની વિમાન ઉડાડવાની તાલીમ આપતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક કંપનીએ મહેસાણા નગરપાલિકા હસ્તકના […]

તલાળા ગીર માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 2600 બોક્સની આવક

જૂનાગઢઃ ગીરની પ્રખ્યાત એવી કેસર કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે. કેસર કેરીનું મોટું યાર્ડ ગણાતા તલાળા ગીર માર્કેટ યાર્ડમાં કેરીની હરાજીનો પ્રારંભ થયો છે.  ગીરની પ્રખ્‍યાત કેસર કેરીના ભાવોમાં પાછલા તમામ વર્ષોના રેકોર્ડ તોડી આ વર્ષે હરાજીના પ્રથમ દિવસે સારીના કેરીના પ્રતિ બોક્સ સર્વોચ્‍ચ રૂ.1500 ના ભાવ બોલાયા હતા. હરાજીના પ્રારંભે પ્રથમ કેરીનું બોકસ […]

IPL-14ની સિઝનમાં રમવા માટે શ્રીસંતે તૈયારી દર્શાવી, ઓક્શન માટે નામ નોંધાવ્યું

દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 14મી સીઝન રોમાંચથી ભરપૂર રહેવાની છે. જેમાં આઠની જગ્યાએ 10 ટીમ ભાગ લેશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ ગયા મહિને બે નવી ટીમ અમદાવાદ અને લખનૌની ટીમની જાહેર કરી હતી. હવે આગામી સીઝન પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 30મી નવેમ્બર સુધી આઠ જુની ટીમો રિટન કરેલા ખેલાડીઓનું […]

ગજબ કહેવાય! 3700 રૂપિયાની આ ઘડિયાળ 37 લાખ રૂપિયામાં વેચાઇ, જાણો તેની રસપ્રદ વાત

3700 રૂપિયાની ઘડિયાણ 37 લાખમાં વેચાઇ આ એક સ્માર્ટવોચ છે જે વર્ષ 1988માં આવી હતી નવી દિલ્હી: એક જૂના iPhone Xને લગભગ અધધ…કિંમતે એટલે કે 64 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યો હતો. તેનું કારણ એ હતું કે, તેણે iPhone Xમાં USB Type C પોર્ટ લગાવ્યું હતું અને તેનાથી ફોન ચાર્જ થઇ શકે છે. જો કે એક […]

એપલના પ્રથમ કોમ્પ્યુટરની થઇ હરાજી, 4 લાખ ડૉલરમાં થઇ હરાજી

એપલના પ્રથમ કોમ્પ્યુટરની હરાજી સ્ટીવ જોબ્સ-સ્ટીવ વોઝનિયાકે બનાવેલા કોમ્પ્યુટરની 4 લાખ ડૉલરમાં હરાજી આ કોમ્પ્યુટરને જોબ્સ અને વોઝનિયાકે અન્ય બે લોકોની મદદથી બનાવ્યું હતું નવી દિલ્હી: એપલના પ્રથમ કોમ્પ્યુટરની અંતે હરાજી થઇ છે. એપલના સ્થાપક સ્ટિવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાક દ્વારા બનાવવામાં આવેલા પ્રથમ કોમ્પ્યુટરનું એક હરાજી દરમિયાન 4 લાખ ડોલરમાં વેચાણ થયું છે. 45 […]

દુનિયાની આ છે સૌથી મોંઘી પિસ્તોલ, કિંમત જાણીને ઉડી જશે હોશ

દિલ્હીઃ સિરીયલ કિલર, ડાકૂ જેવા ગુનેગારોને એન્કાઉન્ટમાં ઠાર મારવાની ઘટનાઓ વર્ષો સુધી યાદ રહેશે. તેની ઉપર ફિલ્મો અને સિરીયલો પણ બને છે. એટલું જ નહીં પુસ્તકો પણ લખવામાં આવે છે. બીજી તરફ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ વર્ષો સુધી પુરાવા સાચવીને રાખવામાં આવે છે. પરંતુ તમે કોઈ દિવસ એવુ વિચાર્યું છે કે, એક ગુનેગારને જે […]

સ્ટીવ જોબ્સની જોબ એપ્લિકેશન 2.5 કરોડ રૂપિયામાં નિલામ થઇ, આટલી વર્ષની વયે કરી હતી અરજી

ટેક દિગ્ગજ કંપની એપલના સ્થાપક સ્ટીવ જોબ્સની જોબ એપ્લિકેશનની થઇ હરાજી સ્ટીવ જોબ્સની જોબ એપ્લિકેશન 2.5 કરોડ રૂપિયામાં થઇ નિલામ સ્ટીવ જોબ્સ જ્યારે 18 વર્ષના હતા ત્યારે કરી હતી અરજી નવી દિલ્હી: ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની એપલના સ્થાપક એટલે કે સ્ટીલ જોબ્સ અનેક યુવા માટે પ્રેરણારૂપ છે. સ્ટીવ જોબન્સા અનેક પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે જે […]

ઊંઝા ગંજ બજારમાં જીરાની આવકમાં મંદીઃ સોમવારથી તમામ ચીજની હરાજી રાબેતા મુજબ થશે

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાની અસર ઓછી થઇ રહી છે, ત્યારે રાજ્યના તમામ શહેરોમાં ફરી રોનક છવાવા લાગી છે. ઊંઝા ગંજ બજારમાં અત્યારે રોજ હરાજી થાય છે પણ એક દિવસ વરિયાળી, અજમો અને સુવા અને બીજા દિવસે જીરુ, વરિયાળી જેવી ચીજોની હરાજી થાય છે. જોકે સોમવારથી બધી જ ચીજોની હરાજી રોજબરોજ કરવામાં આવશે તેવી જાહેરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code