1. Home
  2. Tag "Ayodhya SIT Investigation"

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં ચોંકાવનારો ખુલાસો, SITને મળી નકલી રસીદ બુક

અયોધ્યા, 8 જુલાઈ 2026: વિશ્વપ્રસિદ્ધ અયોધ્યા રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતા દાન (ચઢાવા)ની ચોરીના મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ)ની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ અને તેમની નિશાનદેહીના આધારે સિટએ કૌભાંડમાં વપરાતી નકલી રસીદ બુક રિકવર કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ માત્ર દાનની ચોરી જ […]

અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, નિષ્પક્ષ તપાસની કરાઈ માંગણી

નવી દિલ્હી, 15 જૂન 2026: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતી દાનરાશિ અને ચઢાવામાં કથિત હેરાફેરીના આક્ષેપો બાદ ઉત્તર પ્રદેશની રાજનીતિ ગરમાઈ છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે ૩ સભ્યોની વિશેષ તપાસ ટીમના ગઠનની જાહેરાત કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ દ્વારા કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code