1. Home
  2. Tag "Bachchan Pandey"

અક્ષય કુમારની ફિલ્મે પહેલા વીકેંડ પર આટલા કરોડની કરી કમાણી    

બચ્ચન પાંડેએ પહેલા વીકેંડ પર કરી કમાણી ત્રણ દિવસમાં 37.25 કરોડની કરી કમાણી હોળી-ધૂળેટી પર રિલીઝ થઇ હતી આ ફિલ્મ   મુંબઈ:અક્ષય કુમાર, કૃતિ સેનન, અરશદ વારસી અને જેકલીન ફર્નાન્ડીઝની ફિલ્મ બચ્ચન પાંડે હોળીના અવસર પર રિલીઝ થઈ હતી.ફિલ્મનું કલેક્શન સારું ચાલી રહ્યું છે.જોકે પહેલા દિવસના હિસાબે ફિલ્મની બાકીના 2 દિવસની કમાણી ઓછી છે.ફિલ્મે શુક્રવારે […]

અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડેનું ટ્રેલર થયું રિલીઝ

બચ્ચન પાંડેનું ટ્રેલર થયું રિલીઝ પહેલીવાર જોવા મળ્યો અક્ષય કુમારનો ખતરનાક લૂક આ ફિલ્મ આ હોળી પર સિનેમાઘરોમાં મચાવશે ધમાલ મુંબઈ:અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અક્ષયનો આવો ખતરનાક લુક પહેલીવાર જોવા મળ્યો છે.આ ફિલ્મમાં અરશદ વારસી, જેકલીન ફર્નાન્ડીઝ અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ આ હોળી પર સિનેમાઘરોમાં […]

અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે આ દિવસે થશે રિલીઝ

અક્ષય કુમારે શેર કર્યું બચ્ચન પાંડેનું નવું પોસ્ટર ફિલ્મ હોળી પર થશે રિલીઝ અક્ષયની સાથે જોવા મળશે કૃતિ સેનન મુંબઈ:અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ બચ્ચન પાંડેની રિલીઝ ડેટ જાહેર કરી છે. ફિલ્મના નવા પોસ્ટર શેર કરતા અક્ષયે રિલીઝ ડેટ જણાવી. અભિનેતાએ જણાવ્યું કે,આ ફિલ્મ આ વર્ષે 18 માર્ચે રિલીઝ થશે.આ ફિલ્મ હોળીના અવસર પર આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code