1. Home
  2. Tag "balakot"

પાકિસ્તાનના બાલાકોટમાં કેવી રીતે વરસાવ્યા બોમ્બ, વાયુસેનાએ જાહેર કર્યો એસ્ટ્રાઈકનો વીડિયો

વાયુસેનાએ જાહેર કર્યો એરસ્ટ્રાઈક પર વીડિયો એરસ્ટ્રાઈક પર વાયુસેનાનો પ્રમોશનલ વીડિયો બાલાકોટમાં આતંકી અડ્ડા પર વરસાવ્યા હતા બોમ્બ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જ્યારે આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો પર હુમલો કર્યો હતો. ત્યારે આખા દેશમાં આક્રોશ હતો. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી હતી. આ એરસ્ટ્રાઈકમાં વાયુસેનાએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. હવે શુક્રવારે […]

પાકિસ્તાનના બાલાકોટ પર એરસ્ટ્રાઈકમાં નિશાને લાગ્યા 80% બોમ્બ, એરફોર્સે સરકારને સોંપ્યા પુરાવા

જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓને તબાહ કરવા માટે પાકિસ્તાનમાં ઘૂસીને કરવામાં આવેલી એરસ્ટ્રાઈક પર મોટી અપડેટ સામે આવી છે. સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલમાં બુધવારે વાયુસેનાએ કેન્દ્ર સરકારને એરસ્ટ્રાઈક સાથે જોડાયેલા તમામ દસ્તાવેજોની સોંપણી કરી છે. આ પુરાવામાં એરસ્ટ્રાઈકની તસવીરોનો પણ સમાવેશ થાય છે. તેની સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે વાયુસેનાની એરસ્ટ્રાઈકમાં મોટા […]

જો જંગલમાં બોમ્બ પડયા હોય, તો પાકિસ્તાને વળતો હુમલો કેમ કર્યો? અમે લાશો ગણતા નથી : વાયુસેના પ્રમુખ

પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈખ પર પાડોશી દેશ અને કોંગ્રેસના સવાલો વચ્ચે વાયુસેનાધ્યક્ષે સોમવારે સ્પષ્ટતા કરી છે કે બોમ્બ તેના લક્ષ્યો પર ત્રાટક્યા હતા. બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પોતાના પહેલા પ્રેસ બ્રીફિંગમાં એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆએ સ્પષ્ટતા કરી છે કે એરફોર્સે ટાર્ગેટને હિટ કર્યા હતા. તેની સાથે જ તેમણે પાકિસ્તાની એફ-16ને […]

રડાર ઈમેઝરીએ કરી પુષ્ટિ, એર સ્ટ્રાઈકમાં જૈશ-એ-મોહમ્મદની ચાર ઈમારતો થઈ છે તબાહ

ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને એ સ્વીકાર કર્યો હતો કે બાલાકોટમાં હુમલો થયો હતો. પરંતુ પાકિસ્તાને કોઈપણ પ્રકારના નુકસાનના અહેવાલોને રદિયો આપ્યો હતો. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તે ઘટનાસ્થળ પર આંતરરાષ્ટ્રીય મીડિયાને લઈ જશે. તો આ સમગ્ર ઘટનાક્રમ પર એક અધિકારીએ કહ્યુ છે કે સ્ટ્રાઈખ બાદ પાકિસ્તાની સેનાએ મદરસાને કેમ સીલ કરી છે? […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code