1. Home
  2. Tag "Bandra"

હવે અંધેરી કોર્ટને પણ મળી બોમ્બથી ઉડાવવાની ધમકી

નવી દિલ્હી 18 ડિસેમ્બર 2025: Andheri court also receives bomb threat મુંબઈની અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ધમકી બાદ તરત જ વહીવટીતંત્રે કાર્યવાહી કરી અને તમામ કોર્ટ કાર્યવાહી સ્થગિત કરી દીધી.      કોર્ટરૂમ અને પરિસરમાંથી લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા […]

મુંબઈ: ધારાવીમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગી, માહિમ અને બાંદ્રા વચ્ચેની ટ્રેન સેવાઓ ખોરવાઈ

મુંબઈ: મુંબઈના ધારાવી સાયન-માહિન લિંક રોડ પર માહિમ ગેટ નજીક નવરંગ કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગી હતી. આગની જ્વાળાઓ દૂર સુધી જોઈ શકાતી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગને કાબુમાં લેવા માટે દાદર, બીકેસી, બાંદ્રા અને શિવાજી પાર્ક ફાયર સ્ટેશનના ફાયર એન્જિનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગનું કારણ અને નુકસાનનું પ્રમાણ હજુ સુધી જાણી શકાયું નથી. […]

મુંબઇના બાંદ્રા રેલ્વે સ્ટેશન પર બોમ્બની ધમકી, તપાસમાં આ અફવા નીકળી

મુંબઇના બાંદ્રા રેલવે સ્ટેશન પર બોમ્બની ધમકી જો કે બાદમાં શોધખોળમાં થયો ચોંકાવનારો ખુલાસો આ માત્ર એક અફવા નીકળી નવી દિલ્હી: મુંબઇના બાંદ્રા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટનો ખતરો હોવાનો એક કોલ કોઇ અજાણ્યા શખ્સે બાંદ્રા રેલવે સ્ટેશનની પોલીસને કર્યો હતો. આ કોલ બાદ ખળભળાટ મચી ગયો હતો. આ અજાણ્યા કોલો બાદ ગભરાટ ફેલાયો હતો. […]

મુંબઇના બાંદ્રા-કુર્લામાં નિર્માણાધીન ઑવરબ્રીજ ધરાશાયી, 13 મજૂરો ઇજાગ્રસ્ત, રેસ્ક્યુ ઑપરેશન ચાલુ

મુંબઇમાં નિર્માણાધીન ઑવરબ્રીજ ધરાશાયી આ દુર્ઘટનામાં 13 મજૂરો ઇજાગ્રસ્ત રેસ્ક્યુ ઓપરેશન ચાલુ નવી દિલ્હી: મુંબઇમાં શુક્રવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ વિસ્તારમાં એક બાંધકામ હેઠળનો ફ્લાયઓવરો ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં લગભગ 13 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનો અહેવાલ છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હજુ પણ અન્ય લોકો […]

કોરોનાને લીધે બંધ કરાયેલી સોમનાથ, બાંદ્રા, ઈંદોરની ટ્રેનો આવતા સપ્તાહની પુનઃ શરૂ કરાશે

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા જે ટ્રેન રદ કરી દેવામાં આવી હતી. તે હવે પૂર્વવત કરવામાં આવી રહી છે. ચાલુ માસથી જ બીજી નવી ત્રણ ટ્રેન શરૂ કરવાનો પશ્ચિમ રેલવેએ નિર્ણય લીધો છે. જેમાં જામનગર-બાંદ્રા, અમદાવાદ- સોમનાથ એકસપ્રેસ, વેરાવળ- ઈન્દોર ટ્રેન શરૂ થશે. જો કે આ ત્રણેય ટ્રેન સ્પેશ્યલ ટ્રેન તરીકે જ દોડશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code