બાંગ્લાદેશ: લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી જતાં 15 લોકોના મોત, 10 ઘાયલ
ઢાકા, 25 મે 2026: બાંગ્લાદેશમાં સોમવારે વહેલી સવારે એક મોટો અને દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં એક અગ્રણી હાઇવે પર લોખંડના સળિયાથી ભરેલી ટ્રક પલટી જતાં 15 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ કરુણાંતિકા એવા સમયે બની જ્યારે લોકો ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) ની 10 […]


