1. Home
  2. Tag "bangladesh"

એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સની સેમિફાઇનલમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે

નવી દિલ્હી: કતારમાં ચાલી રહેલા એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025માં આજે સેમિફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે.આ મેચ દોહામાં બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થશે. ભારતીય ટીમને એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025નો ખિતાબ જીતવા માટે હજુ 2 મેચ જીતવી પડશે. અગાઉ, ગ્રુપ સ્ટેજમાં પહેલી મેચમાં યુએઈને હરાવ્યું જ્યારે બીજી મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ 8 વિકેટથી હારનો […]

મૃત્યુદંડની સજા પછી બાંગ્લાદેશે કહ્યું શેખ હસીનાને સોંપી દો, ભારતે કહ્યું…

નવી દિલ્હી, 17 નવેમ્બર, 2025: death sentence to former Bangladesh Prime Minister Sheikh Hasina બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવ્યા બાદ નવી સ્થિતિનું નિર્માણ થયું છે. બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાને સોંપી દેવા ભારત સમક્ષ માગણી કરી છે. જોકે તેના જવાબમાં ભારતે સંતુલિત જવાબ આપ્યો છે. બાંગ્લાદેશમાં ગયા વર્ષે હિંસક દેખાવો બાદ […]

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશ પાછા ફરવા માટેની શરતો જણાવી

નવી દિલ્હી: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ કહ્યું છે કે તેમનું દેશમાં વાપસી ત્રણ પરિબળો પર આધારિત છે: સહભાગી લોકશાહીની પુનઃસ્થાપના, અવામી લીગ પરનો પ્રતિબંધ હટાવવો અને મુક્ત, ન્યાયી અને સમાવેશી ચૂંટણીઓ યોજવી. ભારતના એક અજ્ઞાત સ્થળેથી પીટીઆઈને આપેલા એક વિશિષ્ટ ઈમેલ ઇન્ટરવ્યુમાં, હસીનાએ યુનુસ સરકાર પર ભારત સાથેના સંબંધોને જોખમમાં નાખવા અને ઉગ્રવાદી […]

ભારતે બાંગ્લાદેશને 4-1થી હરાવીને સાતમી વખત SAFF-U-17 ફૂટબોલ સ્પર્ધા જીતી

ભારતે ગઈકાલે કોલંબોમાં રમાયેલી પેનલ્ટી શૂટઆઉટ મેચમાં બાંગ્લાદેશને 4-1થી હરાવીને સાતમી વખત SAFF-U-17 ફૂટબોલ સ્પર્ધા જીતી લીધી છે. દલ્લામુઓન ગંગટે અને અઝલાન શાહના ગોલથી ભારત શરૂઆતમાં 2-1થી આગળ હતું ત્યારબાદ રમત 2-2થી બરાબર થઈ અને અંતે શૂટઆઉટમાં ભારતનો વિજય થયો

એશિયા કપઃ આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો

નવી દિલ્હીઃ એશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે ભારત દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ગઇકાલે પાકિસ્તાને UAEના અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે રમાયેલી સુપર ફોર મેચમાં શ્રીલંકાને 5 વિકેટથી હરાવ્યું હતું. એશિયા કપ 2025ના સુપર ફોરમાં આજે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશનો સામનો કરશે. દુબઈમાં તૈયારીઓ […]

બાંગ્લાદેશ સામેની ટી20 મેચમાં પાકિસ્તાને બનાવ્યો શરમજનક રેકોર્ડ

ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટી20 મેચમાં યજમાન બાંગ્લાદેશે શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનને આઠ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે, બાંગ્લાદેશની ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી હતી. યજમાન ટીમે પ્રથમ ટી20 સાત વિકેટથી જીતી લીધી હતી. બીજી ટી20માં, પાકિસ્તાનની ટીમ 134 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે 19.2 ઓવરમાં […]

બાંગ્લાદેશઃ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ભારતે લંબાવ્યો મદદનો હાથ, ઘાયલોની સારવાર માટે મેડિકલ ટીમને ઢાંકા મોકલાવી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભારતે પાડોશી દેશ માટે મદદનો હાથ લંબાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઢાકામાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો અને સહાયની ખાતરી આપી હતી. તો બીજી તરફ વિદેશ મંત્રાલયે કહ્યું કે, ઢાકા પ્લેન ક્રેશ દુર્ઘટનાના પીડિતોની સારવાર માટે ભારતના બર્ન નિષ્ણાત ડોકટરો અને નર્સોની એક […]

ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જાય તેવી શકયતાઓ નહીંવત

ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. જ્યાં તે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ શ્રેણી પછી, ભારતીય ટીમ બાંગ્લાદેશ જવાની હતી. જ્યાં તેને ત્રણ ODI અને ત્રણ T20 મેચની શ્રેણી રમવાની હતી. પરંતુ હવે એવું લાગે છે કે ભારતીય ટીમ આ પ્રવાસ પર નહીં જાય. આ શ્રેણી 17 ઓગસ્ટથી શરૂ થવાની […]

ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું જોડાણ ભારત માટે ખતરો : CDS

નવી દિલ્હીઃ ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું જોડાણ ભારત માટે ખતરો છે. જનરલ ચૌહાણે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂરની ચર્ચા કરતા કહ્યું કે પહેલીવાર બે પરમાણુ શક્તિઓ યુદ્ધમાં સામસામે આવી છે. ભારત પરમાણુ શસ્ત્રોના ખતરાથી ડરશે નહીં અને ઓપરેશન સિંદૂર બે પરમાણુ શક્તિઓ […]

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને એક કેસમાં છ મહિનાની જેલની સજા

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. કોર્ટે તેમને અવમાનના કેસમાં દોષિત ઠેરવ્યા છે. બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલે સજાનો નિર્ણય જાહેર કર્યો છે. બુધવારે, ત્રણ સભ્યોની બેન્ચે કેસની સુનાવણી કરી અને પોતાનો ચુકાદો આપ્યો. ‘ઢાકા ટ્રિબ્યુન’ના એક અહેવાલ મુજબ, જસ્ટિસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code