1. Home
  2. Tag "Banned"

યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહીને પગલે વિશ્વના 38 દેશોએ તેમના એરસ્પેસમાં રશિયા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કહેલી સૈન્ય કાર્યવાહીનો આજે નવમો દિવસ છે. રશિયાએ કરેલા હુમલાને પગલે વિશ્વના ઘણા દેશો દ્વારા રશિયા પર સતત પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. અમેરિકા અને યુરોપિયન સહયોગી દેશો યુક્રેન પર હુમલો કરવા માટે રશિયા પર સતત પ્રતિબંધો વધારી રહ્યા છે. રશિયાને સંપૂર્ણપણે અલગ કરવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસો થઈ રહ્યા […]

પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસનૈન ઉપર શંકાસ્પદ બોલીગ એક્શનને કારણે પ્રતિબંધિત ફરમાવાયો

હસનૈની પાકિસ્તાનમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહીં રમી શકે લાહોરમાં બોલરની બોલીંગ એક્શનની કરાઈ હતી તપાસ નવી દિલ્હીઃ પાકિસ્તાનના ફાસ્ટ બોલર મહંમદ હસનૈનને હાલની પાકિસ્તાન સુપર લીગ, બેગ બેશ લીકની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલીંગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. બે જાન્યુઆરીએ સીડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં એડિલેડ સ્ટ્રાઈકર્સ અને સિડની સિક્સર્સ વચ્ચેની મેચમાં હસનૈનની બોલીંગની એક્શનને લઈને […]

મહેસાણામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એકની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં 14મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવશે. ઉત્તરાયણને લઈને વેપારીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહેસાણામાં આ વર્ષે પણ ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ નહીં થાય. દરમિયાન મહેસાણાના કડીમાં એક સ્થળથી પોલીસે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એકની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આગામી ઉત્તારાયણ તહેવાર નિમિત્તે વધુ નફો કમાઈ લેવા કડીના જુના […]

દ્વારકાના નિર્જન ગણાતા 21 ટાપુઓ પર પૂર્વ મંજુરી વિના પ્રવેશ નહીં કરી શકાય

દેવભૂમિ દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાનો પર્યટન ક્ષેત્રે પણ સારોએવો વિકાસ થયો છે. દ્વારકા જિલ્લો પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર  2 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વિવિધ […]

ઓસ્ટ્રેલિયા: શાળાઓમાં ‘કિરપાણ’ પર પ્રતિબંધ, અકાલ તખ્તે નિર્ણય પાછો ખેંચવા કરી અપીલ

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં શાળામાં કિરપાણ પર પ્રતિબંધ મૂકાયો ઓસ્ટ્રેલિયન સરકારના આ નિર્ણયથી અકાલ તખ્તે નારાજગી વ્યક્ત કરી અકાલ તખ્તે પત્ર લખીને ઓસ્ટ્રેલિયન સરકારને આ પ્રતિબંધ ઉઠાવવા કહ્યું નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સની સરકારી શાળાઓમાં ‘કિરપાણ’ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિર્ણય […]

તો આ છે તે દેશો કે જ્યાં નાતાલની ઉજવણી કરવા પર છે પ્રતિબંધ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં તા. 25મી ડિસેમ્બરના રોજ ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તેમજ કેટલાક મુસ્લિમ દેશો અને ચીન અને ઉત્તર કોરિયામાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવતી નથી. એટલું જ નહીં મુસ્લિમ દેશોમાં ક્રિસમસની ઉજવણી ઉપર પ્રતિબંધ પણ ફરમાવવામાં આવ્યો છે. એક રિસર્ચ અનુસાર દુનિયામાં સૌથી વધારે ખ્રિસ્તિ ધર્મમાં માનનારા લોકો છે. ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code