1. Home
  2. Tag "Battery"

કારની બેટરી લાઈફ વધારવા અપનાવો આ ટીપ્સ, લાભ થશે

ઉનાળાની રજાઓમાં કારમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો, કાર દ્વારા લાંબા અંતરની મુસાફરી પર જતા પહેલા, ઘણા લોકો ઇંધણ, બ્રેક સહિત વિવિધ સાધનો અને ટાયરને જુએ છે. પણ ઘણા લોકો કારની બેટરીની નજરઅંદાજ કરે છે • કારની બેટરી લાઇફ કેવી રીતે વધારવી કારની બેટરીની લાઈફ 3 થી 5 વર્ષની છે. આવામાં, કેટલીક સરળ ટિપ્સ દ્વારા […]

લેપટોપની બેટરી લાઈફ લાંબી ઈચ્છતા હોય તો આટલી આદતો છોડજો, મળશે ફાયદો

જો આપના લેપટોપમાં બેટરી લાઈફ સારી કરવા માંગતો હોય તો કેટલીક વતોનું ધ્યાન રાખવું જોઈએ. આજે મોટાભાગના લેપટોપ લિથિયમ આયન બેટરીની સાથે આવે છે. આવા લેપટોપની બેટરી લાઈફ પહેલા તો સારી ચાલે છે પરંતુ બાદમાં ધીમે ધીમે તેમાં સમસ્યા આવે છે. લેપટોપની બેટરી વધારે ચાલે એટલા માટે આટલી વસ્તુઓનું ઘ્યાન રાખો. આખી રાત લેપટોપને ચાર્જ […]

લેપટોપની બેટરીને વારંવાર ચાર્જીંગ કરવાથી બચવા આટલું કરો…

જો તમે દિવસમાં 7 થી 12 કલાક લેપટોપનો ઉપયોગ કરો છો, તો તમારે લેપટોપનું ઘણું ધ્યાન રાખવું જોઈએ. ખરેખર, લેપટોપની કાળજી જરૂરી છે કારણ કે જો તમે આવું ન કરો તો તેની બેટરીની ચાર્જ હોલ્ડિંગ ક્ષમતા ઘણી ઓછી થઈ જાય છે. આ કિસ્સામાં, બેટરી થોડા કલાકોમાં ડિસ્ચાર્જ થઈ જાય છે. આવી સ્થિતિમાં તમારે દર થોડા […]

ઈલેકટ્રીક કારની બેટરીની આવરદા વધારવા માટે આટલુ કરો…

સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રિક કાર વધુને વધુ લોકપ્રિય બની રહી છે. ભારતમાં પણ ઇલેક્ટ્રિક કારનું વેચાણ વધી રહ્યું છે. પરંતુ, હજુ પણ ઘણા લોકો ઈલેક્ટ્રિક કાર પર વધારે ધ્યાન નથી આપી રહ્યા, આના ઘણા કારણો છે. ઈલેક્ટ્રિક કાર ખરીદનારા લોકોને બેટરી પેક સંબંધિત ઘણી ચિંતાઓ હોય છે કારણ કે બેટરી પેક ખૂબ મોંઘું હોય છે. જો […]

સ્માર્ટફોનમાં કેટલા પ્રકારની બેટરી હોય છે… જાણો

નવો સ્માર્ટફોન ખરીદતી વખતે એક વસ્તુ જે આપણને પરેશાન કરે છે તે છે ફોનની બેટરી. જો સ્માર્ટફોનમાં બેટરી સારી ન હોય તો ફોન વાપરવાની મજા નથી આવતી. એકવાર ફોન સંપૂર્ણ ચાર્જ થઈ જાય, ફોનની બેટરી ઓછામાં ઓછા એક દિવસ સુધી ચાલવી જોઈએ. આ માત્ર એક વસ્તુ છે. બીજી વાત એ છે કે તમે ઘણી વખત […]

સ્માર્ટફોનની બેટરીની લાઈફ વધારવા આટલું કરો, વારંવાર ચાર્જીંગ કરવાથી મળશે છુટકારો

સ્માર્ટફોનનો ઉપયોગ કરતી વખતે તેની બેટરી લાઈફ ઓછી થઈ જાય છે. જો તમે પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે કેટલીક બાબતો વિશે જાણવું જોઈએ. તેની મદદથી તમારા સ્માર્ટફોનની બેટરી હંમેશા સારી રહેશે. બેટરીની આવરદા ઓછી થયા પછી, તમારો સ્માર્ટફોન પણ ઝડપથી બગડવાની અપેક્ષા છે. એટલા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે […]

વાહનની બેટરીમાં સમસ્યા સર્જાય તે પહેલા જ મળવા લાગે છે સંકેત, જાણો સંકેત

નવી દિલ્હીઃ ઈલેક્ટ્રિક, પેટ્રોલ અને સીએનજી વાહનમાં બેટરીનો ઉપયોગ થાય છે. જો તમારી પાસે કાર છે અને તમે ઇચ્છો છો કે બેટરીના કારણે તમારી કાર રસ્તા બંધ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાહનની બેટરી ખરાબ થતાની સાથે જ તેના સંકેત મળવા લાગે છે. આવો જાણીએ બેટર ખરાબ થતા શું સંકેત મળે છે […]

ફોનમાં બેટરી ઝડપથી લો થઈ જાય છે? તો અપનાવો આ સરળ ટ્રીક

આજના સમયમાં લાંબો સમય બેટરી બેકઅપ વાળા ફોન લોકોને વધારે પસંદ આવે છે. લોકોની નોકરી અને કામ કરવાની પદ્ધતિ એવી છે કે તે લોકો વારંવાર ફોનને ચાર્જ કરી શકતા નથી તેના કારણે તેમણે આ પ્રકારના ફોન લેવા પડે છે. આવામાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જે નવો ફોન લેવાની સ્થિતિમાં હોતા નથી આવામાં […]

ફરિદાબાદમાં બેટરી બનાવતી ફેકટરીમાં આગ, 3ના મોત

નવી દિલ્હીઃ દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં આગના બનાવોમાં વધારો થયો છે. તાજેતરમાં દિલ્હીની એક ઈમારતમાં લાગેલી આગમાં 25થી વધારે વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન હવે ફરીદાબાદમાં બેટરી બનાવતી એક ફેકટરીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફરિદાબાદમાં સેક્ટર […]

શું તમારા ફોનની બેટરી વારંવાર લૉ થઇ જાય છે? તો આજે જ આ ટ્રિક અપનાવો અને બેટરી લાઇફ વધારો

વારંવાર ફોનની બેટરી ઉતરી જાય છે? તો આજે જ આ ટ્રિક અપનાવો તેનાથી બેટરીની લાઇફ પણ વધશે નવી દિલ્હી: આજે સ્માર્ટફોન એ જીવનનું સૌથી મહત્વનું સાધન બની ગયું છે. સ્માર્ટફોન એ જીવનનું અનિવાર્ય અંગ બની ગયું છે. આજે સ્માર્ટફોનથી મોટા ભાગના કામકાજ થાય છે ત્યારે જો તમારા સ્માર્ટફોનની બેટરી પણ વારંવાર ફટાફટ ઉતરી જતી હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code