કાંકરિયા લેકની જેમ હવે ચંડોળા તળાવનું બ્યુટિફિકેશન કરાશે, પ્રથમ ફેઝમાં 27 કરોડ ખર્ચાશે
ચંડોળા તળાવને નર્મદાના નીરથી ભરી દેવાશે વધારાની જમીન બીએસએફને આપવા સરકારની વિચારણા લેકને ડેવલોપ કરવાનું કામ સાત ફેઝમાં ચાલશે અમદાવાદઃ શહેરના વિસ્તારમાં આવેલા ચંડાળા તળાવ વિસ્તારની વસાહત મીની બાંગ્લાદેશ તરીકે જાણી હતી. આ વસાહતમાં લોકો ગેરકાયદે બાંધકામો કરીને કાચા-પાક મકાનોમાં વસવાટ કરતા હતા, મ્યુનિ. કોર્પોરેશનને પોલીસની મદદથી મોગા ઓપરેશન હાથ ધરીને 4000થી વધુ કાચા-પાકા મકાનો […]