વજન ઘટાડવાથી લઇને ડાયાબીટીસ જેવી બિમારીઓ માટે લીલા વટાણા છે ફાયદાકારક,વિટામિનનોથી ભરપૂર
શિયાળામાં લીલું શાકભાજી મોટા પ્રમાણમાં થતું હોય છે. અને એમાના એક છે લીલા વટાણા..લીલા વટાણાનો ઉપયોગ તમામ પ્રકારના ભારતીય જમણમાં શાક, ભાત અને સેન્ડવિચ વગેરેમાં થાય છે.કોક જ હશે જેને વટાણા નહીં ભાવતા હોય, વટાણમાં વિટામીન-A, વિટામીન-B6, વિટામીન – K અને વિટામીન – C ભરપૂર માત્રામાં છે.અને તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.તો ચાલો […]