કર્ણાટક કોંગ્રેસમાં ભડકો: જળ સંસાધન મંત્રી રામલિંગા રેડ્ડીનું રાજીનામું
બેંગલુરુ, 5 જૂન 2026: કર્ણાટકમાં નવી સરકારના મંત્રીઓ વચ્ચે ખાતાઓની ફાળવણી થતાંની સાથે જ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. રાજ્યના નવ નિયુક્ત જળ સંસાધન મંત્રી રામલિંગા રેડ્ડીએ શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, સીએમ બેંગલુરુ શહેરી ક્ષેત્ર સાથે જોડાયેલા ખાતાની ફાળવણી અંગે […]


