શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ, ભાભર દ્વારા સરહદ નજીકના ૨૪ ગામોમાં મેગા હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન
શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ, ભાભર દ્વારા સરહદ પરના પ્રથમ ૨૪ ગામોમાં નર્સિંગ વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી સાથે મેગા હેલ્થ ચેક-અપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનનો હેતુ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો, આરોગ્ય જાગૃતિ વધારવાની અને રોગની વહેલી તકે ઓળખ માટે પ્રેરિત કરવાનો હતો. તજજ્ઞ ડોકટરો અને સંસ્થાના પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ, નર્સિંગ વિદ્યાર્થીઓએ સામાન્ય […]