1. Home
  2. Tag "Bhavnagar"

Lok Sabha Elections: AAP-કૉંગ્રેસની વચ્ચે પાંચ રાજ્યોમાં બેઠક વહેંચણીની ઘોષણા, ભરૂચ-ભાવનગર બેઠક પર આપ લડશે ચૂંટણી

નવી દિલ્હી: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બંને પાર્ટીઓ વચ્ચે બેઠક વહેંચણીની ઘોષણા થઈ છે. બંને પક્ષોએ લોકસભા ચૂંટણીને લઈને સીટ શેયરિંગના મામલે સધાયેલી સંમતિ અનુસાર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આનું એલાન કર્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના મુકુલ વાસનિક અને આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજ હાજર હતા. મુકુલ […]

ભાવનગરની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં બે શ્રમજીવીના મોત, 3ની હાલત ગંભીર

બાઈલર ફાટતા સર્જાઈ દુર્ઘટના એક શ્રમજીવીનું ઘટના સ્થળે થયું હતું મોત અમદાવાદઃ ભાવનગરની એક ફેક્ટરીમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા દરમિયાન અચાનક ભેદીસંજોગોમાં બ્લાસ્ટ થયો હતો. આ બનાવમાં બે શ્રમજીવીઓના મોત થયા હતા. જ્યારે 3 શ્રમજીવીઓ ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સિહોર જીઆઈડીસીની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને પગલે તંત્ર દોડતું […]

ભાવનગર જિલ્લાના યાર્ડ્સમાં ડુંગળીના નિકાસ પ્રતિબંધ સામે વિરોધ, હવે ટુંકમાં ઉકેલ આવી જશે

ભાવનગરઃ  કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ કરાતા ડુંગળીના ભાવ ગગડી ગયા છે. જેથી ખેડુતોને પ્રતિ 20 કિલોએ રૂપિયા 300થી 400નું નુકશાન થઈ રહ્યું છે. ડુંગળીની નિકાસબંધીના નિર્ણયનો ખેડૂતો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં થોડા દિવસો પૂરતી માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ પણ રહી હતી. જોકે ડુંગળીની સેલ્ફ લાઈફ ઓછી હોય અને […]

ભાવનગરમાં 200 કરોડના ખર્ચે બનેલી સરકારી હોસ્પિટલના ઉદ્ઘાટન માટે 2 વર્ષથી મુહૂર્ત મળતું નથી

ભાવનગરઃ શહેરમાં સર ટી હોસ્પિટલના કેમ્પસમાં 200 કરોડના ખર્ચે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છેલ્લા બે વર્ષથી લોકાર્પણના વાંકે ઘૂળ ખાઈ રહી છે. હોસ્પિટલનું અદ્યત્તન મકાન છેલ્લા બે વર્ષથી તૈયાર છે, પણ એના સત્તાધિશોને એનો ઉદઘાટનનું મુહૂર્ત મળતુ નથી. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા શહેરના ઘોઘા ગેઈટ ચોક ખાતે રામધૂન કરી હોસ્પિટલના સત્તાધિશોની લાપરવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો. […]

ભાવનગરના અલંગના શિપ બ્રેકિંગ યાર્ડમાં મંદી, નવેમ્બરમાં માત્ર 10 જહાંજ ભંગાવવા માટે લાંગર્યા

ભાવનગરઃ જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને સમયાંતરે તેજી-મંદીનો સામનો કરવો પડે છે. હાલ ભંગાવવા માટે આવતા શિપમાં ઘટાડો થયો છે. હાલ માત્ર 10 જેટલા શીપ ભંગાણ માટે લાંગરેલા છે. શિપ બ્રેકિંગ ઉદ્યોગમાં મંદીના અનેક કારણો છે. દેશના પાડોશી રાજ્યોમાં પણ શિપ બ્રેકિંગનું કામકાજ થઈ રહ્યું છે. ઉપરાંત વૈશ્વિક મંદી પણ કારણભૂત હોવાનું કહેવાય છે. સૂત્રોના […]

ભાવનગરમાં સેન્ટ્રલ સોલ્ટની ડ્રેનેજમાં સફાઈ માટે ઉતરેલા સફાઈ કામદારનું ઝેરી ગેસને લીધે મોત

ભાવનગર:  શહેરના સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસમાં ડ્રેનેજ સફાઇની કામગીરી ચાલતી હતી. જેમાં 2 કર્મચારીઓ  ડ્રેનેજની સફાઇ કરવા ઉતાર્યા હતા. જેમાં ટાંકામાં કોઈ પ્રકારના ગેસ ગળતરથી ગૂંગળાઈ જતાં મ્યુનિ.ના એક સફાઈ કામદારનું મોત નિપજ્યું હતુ. આ બનાવથી સફાઈ કામદારોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.  સુપ્રીમ કોર્ટની મનાઈ હોવા છતાં ડ્રેનેજમાં કયા અધિકારીની […]

ભાવનગરમાં નવી TP સ્કીમ સામે મણાર, કઠવા, ત્રાપજ સહિત પાંચ ગામના ખેડુતોએ કર્યો વિરોધ

ભાવનગરઃ શહેરની નજીક આવેલા ત્રાપજ, મણાર સહિત પાંચ ગામના ખેડુતોએ ટીપી સ્કીમ સામે વિરોધ કર્યો છે. મણાર ગામે  તાજેતરમાં  અલંગ, મણાર, કઠવા,ત્રાપજ અને મહાદેવપરા ટીંબા સહિત પાંચ ગામના ખેડૂત ખાતેદાર અને ગામના લોકો બહોળી સંખ્યામાં ટી. પી. સ્કીમનો વિરોધ કરવા માટે એકત્ર થયાં હતા. અને ટીપી સ્કીમને પરત ખેંચવામાં નહીં આવે તો છેક સુધી લડત કરવાનો […]

હાર્ટ એટેકથી બચવા ભૂતકાળમાં કોરોના થયો હતો તેમણે સખત પરિશ્રમથી દૂર રહેવું જોઈએઃ માંડવિયા

ભાવનગરઃ ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. બાળકોથી લઈને યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. હાર્ટ એટેકના બનાવો શા માટે વધી રહ્યા છે. તે માટે રાજ્ય સરકારે નિષ્ણાત તબીબોની કમિટી બનાવી છે. નિષ્ણાંત તબીબો આ અંગે રિસર્ચ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગરમાં જણાવ્યું હતું કે,  ઈન્ડિયન કાઉન્સિલ […]

ભાવનગરમાં કોમર્શિયલ વાહનોનો 92 કરોડના બાકી ટેક્સની વસુલાત માટે મિલકતો પર બોજ નંખાશે

ભાવનગરઃ શહેર અને જિલ્લામાં પબ્લિક ટ્રાન્સપોર્ટના કોમર્શિયલ વાહનોનો 92 કરોડનો વ્હીકલ ટેક્સ બાકી છે. વ્હીકલ ટેક્સ અંગે વારેવાર નોટિસ આપવા છતાં બાકી ટેક્સની રિકવરી થતી નથી. આથી વ્હીકલ ટેક્સના 5446 બાકી કરજદારોને છેલ્લી ચેકવણી નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં નિયમ સમય મર્યાદામાં બાકી ટેક્સ ભરવામાં નહીં આવે તો કરજદારોની મિલ્કતો પર બોજો નાંખવામાં આવશે. જેથી […]

ભાવનગરમાં નકલી પનીર બનાવતી ફેકટરી પકડાઈ, બે શખસોની ધરપકડ

ભાવનગરઃ રાજ્યમાં ખાદ્ય-ચિજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. કેટલાક વેપારીઓ વધુ નફો મેળવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પણ અચકાતા નથી. ત્યારે સરકારના આદેશથી રાજ્યની તમામા મહાનગરપાલિકાઓના આરોગ્ય અને ફુડ વિભાગ તેમજ પોલીસ વિભાગને પણ ખાદ્ય-ચિજવસ્તુઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે કડક હાથે કામ લેવાના આદેશ કરાયા છે. ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલી એક ફેકટરીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code