મધ્યપ્રદેશમાં કોરોનાનું ગ્રહણ -શિવરાત્રી પર 25 હજાર શ્રદ્ધાળુંઓ જ મહાકાલના દર્શન કરી શકશે
મધ્યપ્રદેશમાં કોરોનાએ રફ્તાર કપડી કોરોનાને લઈને તંત્ર એલર્ટ ભોપાલ -કોરોના મહામારીની ગતિ ઓછી થયા બાદ હવે ફરી એક વખત દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણે જોર પકડ્યું છે. દૈનિક કેસોની સંખ્યામાં વધારો થયો છે. બુધવારે રાજ્યમાં કોરોનાના 417 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં પરિસ્થિતિ કથળતા જોઈને રાજ્યના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે […]


