ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો: બુમરાહ ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણીમાંથી બહાર!
નવી દિલ્હી, 03 ઓગસ્ટ 2026: ભારતીય ક્રિકેટ ટીમનો આગામી આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી છે. ટીમ ઈન્ડિયા 4 ઓગસ્ટે શ્રીલંકા જવા રવાના થવાની છે, પરંતુ પ્રવાસ પહેલાં જ તેમને મોટો ફટકો પડ્યો છે: સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. અહેવાલો અનુસાર, ટીમ મેનેજમેન્ટ તેમની વાપસીમાં ઉતાવળ કરવા માંગતું […]


