યુવરાજ અને હરભજન ટીમ ઈન્ડિયામાં પાછા ફર્યા, મોટી ટૂર્નામેન્ટની જાહેરાત
નવી દિલ્હી, 29 મે 2026: Yuvraj and Harbhajan return to Team India વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) ફરી શરૂ થવા જઈ રહી છે. WCL ની ત્રીજી સીઝન આ વર્ષે ઓક્ટોબરમાં યોજાશે, અને આ વખતે કેટલાક નવા ચહેરાઓ જોવા મળશે. યુવરાજ સિંહ, એબી ડી વિલિયર્સ, હરભજન સિંહ, મોઈન અલી અને ડ્વેન બ્રાવો પણ લીગમાં રમતા જોવા […]


