1. Home
  2. Tag "BIKANER"

બિકાનેરઃ સરહદ પાસેથી પાકિસ્તાન લખેલૂ બલૂન મળ્યું, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

જયપુરઃ ભારત અને પડોશી દેશ પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપતું હોવાથી ભારતે તેની સાથેના મોટાભાગના વ્યવહારો કાપી નાખ્યાં છે. દરમિયાન રાજસ્થાનના બિકાનેરમાં આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા વિસ્તારમાંથી ફરી એકવાર પાકિસ્તાની બલૂન ઉડીને આવ્યું છે. બલૂન પર અંગ્રેજીના મોટા અક્ષરોમાં પાકિસ્તાન લખેલું છે. પ્રાથમિક તપાસમાં બલૂનમાં કોઈ […]

રાજસ્થાનના બિકાનેરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 5.3 ની તીવ્રતા નોંધાઈ

રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના આંચકા સવારે 5:24 કલાકે અનુભવાયો ભૂકંપ 5.3 ની નોંધાઈ તીવ્રતા જયપુર:રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે સવારે 5:24 કલાકે ભૂકંપના આંચકાથી વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો.નેશનલ સિસ્મોલોજી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. જો કે આના કારણે કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપ આવ્યો […]

દેશના આ રાજ્યમાં થશે ડોર-ટૂ-ડોર વેક્સિનેશન, આવું કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનશે

દેશનું પ્રથમ રાજ્ય જ્યાં થશે ડોર-ટૂ-ડોર વેક્સિનેશન બીકાનેરમાં ડોર-ટૂ-ડોર વેક્સિનેશન કરવામાં આવશે સોમવારથી શરૂ થનારા આ અભિયાનમાં 45થી વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને વેક્સિન અપાશે બીકાનેર: દેશના અનેક રાજ્યોમાં જ્યાં એકતરફ કોરોના વેક્સિન લેવા માટે લાંબી કતારો લાગી રહી છે ત્યારે બીજી તરફ રાજસ્થાનના બીકાનેરમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. બીકાનેરમાં ડોર-ટૂ-ડોર વેક્સિન અભિયાન […]

પુલવામા એટેક: પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં રાજસ્થાનના બિકાનેર જિલ્લાને છોડવાના આદેશ

પુલવામા આતંકવાદી હુમલા બાદ આખા દેશમાં ગુસ્સાની લહેર અને આક્રોશનું વાતાવરણ છે. આ કડીમાં રાજસ્થાનના બિકાનેરમાં પ્રશાસને તમામ પાકિસ્તાની નાગરિકોને આગામી 48 કલાકમાં જિલ્લો છોડીને ચાલ્યા જવાનો હુકમ ફરમાવ્યો છે. બિકાનેર જિલ્લા મેજિસ્ટ્રેટ કુમારપાલ ગૌતમે સોમવારે સીઆરપીસીની કલમ-144 હેઠળ આદેશ જાહેર કર્યો હતો કે બિકાનેરની મહેસૂલી હદમાં રહેતા પાકિસ્તાની નાગરિક 48 કલાકની અંદર જિલ્લો છોડીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code