1. Home
  2. Tag "bilawal bhutto"

પાકિસ્તાનમાં નવી સરકારને મુદ્દે સસ્પેન્સ યથાવત, નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોએ મિલાવ્યા હાથ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે. જેમાં કોઈ પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. જેથી સત્તા કોના હાથમાં આવશે તેને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન પાકિસ્તાનમાં સત્તાની કમાન સંભાળવા માટે નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોએ હાથ મીલાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નવાઝ શરીફના ભાઈ અને પૂર્વ વડાપ્રધાન શહબાઝ […]

પાકિસ્તાનમાં ચૂંટણી બની લોહિયાળ, ખૈબર પખ્તૂનખ્વા, બલૂચિસ્તાનમાં વિસ્ફોટો

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણીઓ માટે એકસાથે વોટિંગ થયું  છે. સવારે સાડા આઠ વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ચાલુ રહ્યું. મોટી રાત્રિ સુધીમાં પરિણામ સામે આવવાની શક્યતા છે. ચૂંટણી પંચે સત્તાવાર ધોરણે 9 ફેબ્રુઆરીએ પરિણામોની ઘોષણા કરી છે. આર્થિક તંગી છતાં ગત 4 ચૂંટણીઓની સરખામણીમાં આ વખતની ચૂંટણી સૌથી […]

પાકિસ્તાનના વિદેશમંત્રીએ ભારતની યાત્રા પર આપ્યું નિવેદન – કહ્યું ‘ભારતની યાત્રા સકારાત્મક અને ફાયદાકારક રહી’

ભારતની યાત્રા સકારાત્મક અને ફાયદાકારક રહી પાકિસ્તાનના વિદેશમંત્રીએ ભારતની યાત્રા પર આપ્યું નિવેદન દિલ્હીઃ તાજેતરમાં થોડા દિવસ અગાઉ પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભૂટ્ટો ભારતની મનુલાકાતે આવ્યા હતા, વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો એ આ મુલાકાત પર પોતાનું નિવેદન આપ્યું છે. ઝરદારીએ કહ્યું છે કે આ મહિનાની શરૂઆતમાં ભારતમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવાનો […]

કાશ્મીરમાં જી 20ની બેઠકને લઈને પાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ,જાણો શું કહ્યું વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતની વિરુદ્ધમાં

કાશ્મીરમાં જી 20ની બેઠકને લઈને પાકરિસ્તાનને પેટ દુખ્યું વિદેશમંત્રી ભૂટ્ટોએ ભારત સામે ઝેર ઓક્યું દિલ્હીઃ- ભારત આ વર્, દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છએ આ સંબર્ભે દેશના 200થી વધુ જાણીતા શહેરોમાં જીદી જૂદી બેઠકો પણ યોજાઈ રહી છે ત્યારે ભારતે જી 20ના પ્રતિનિધિઓની એક ખાસ બેઠક જમ્મુ કાશ્મીરમાં પણ યોજી છે જો કે આ […]

ભારતથી પાકિસ્તાન પરત પહોંચેલા બિલાવલ ભુટ્ટો ઉપર વિપક્ષે પણ આકરા પ્રહાર કર્યાં

નવી દિલ્હીઃ શાંઘાઈ કોઓપરેશન કોન્ફરન્સમાં વિદેશ મંત્રીઓની બેઠકમાં આતંકવાદના મુદ્દે ઘેરાયા બાદ બિલાવલ ભુટ્ટો ઉપર પાકિસ્તાનના વિરોધ પક્ષે આકરા પ્રહાર કર્યાં હતા. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાને બિલાવલની મુલાકાતને પાકિસ્તાનના અપમાન સાથે જોડી છે. એટલું જ નહીં, તેમણે બિલાવલના આ પ્રવાસમાં આવતા ખર્ચ અને આર્થિક સંકટને લઈને પણ પાકિસ્તાન સરકાર પર નિશાન સાધ્યું છે. […]

બિલાવલને આતંકી ઈન્ડસ્ટ્રીના પ્રવક્તા ગણાવતા વિદેશ મંત્રી એસ.જયશંકર

નવી દિલ્હીઃ ગોવામાં આયોજીત એસસીઓના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પણ ભારત આવ્યાં છે. આજેસવારે એસસીઓની બેઠક પૂર્વે એસ.જયશંકરએ બિલાવલનું સ્વાગત કર્યું હતું બેઠક બાદ વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાનના વિદેશ મંત્રી ભુટ્ટો ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન તેમણે ભુટ્ટોને આતંકવાદ ઉદ્યોગના પ્રમોટર અને પ્રવક્તા કહ્યાં હતા. […]

SCOમાં ભાગ લેવા બિલાવલ ગોવા પહોંચ્યા, ભુટ્ટોના સ્વાગત વખતે આતંકીઓના આકા પાકિસ્તાન તરફી નારાજગી જોવા મળી

પણજીઃ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટો ઝરદારી ગોવા પહોંચ્યા હતા. શુક્રવારે સવારે બેઠક પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે તમામ મંત્રીઓનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીનું પણ સ્વાગત કર્યું, પરંતુ બંને નેતાઓ વચ્ચેનું અંતર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે બિલાવલ […]

ભારત પ્રવાસને દ્વિપક્ષીય સંદર્ભમાં જોતા નથી: બિલાવલ ભુટ્ટો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ કહ્યું છે કે, ભારતમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલની બેઠકમાં તેમની ભાગીદારી ચાર્ટર પ્રત્યે ઈસ્લામાબાદની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારતમાં આગામી દિવસોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની કાઉન્સિલની બેઠક યોજાશે. ગોવામાં યોજાનારી આ બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે, પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code