1. Home
  2. Tag "dog"

ક્રિકેટ મેદાનમાં ઘુસેલા શ્વાસ સાથે અયોગ્ય વર્તન, એનિમલ એક્ટિવિસ્ટે કરી દંડની માંગ!

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચના થોડાક વિડિયો સામે આવ્યા છે. જ્યા એક શ્વાન મેદાનમાં દેખાયું હતુ. ઘણા વિડિયોઝમાં મેદાનના સુરક્ષાકર્મી કુતરાને પકડવા પાછળ ભાગતા દેખાયા છે. આ દરમિયાન સુરક્ષાકર્મી કુતરા સાથે ખરાબવર્તન કરતા નજર પડ્યાં હતા. જેના પર હવે હોબાળો મચી ગયો છે. […]

હવે પિટબુલ સહિત 24 પ્રજાતિના વિદેશી શ્વાન હવે લોકો પાળી નહીં શકે

નવી દિલ્હીઃ પીટબુલ, અમેરિકન બુલડોગ અને રોટવીલર સહિત લોકોના જીવ માટે જોખમી સાબિત થઈ રહેલી 24 વિદેશી જાતિના શ્વાન પાળવા પર દિલ્હી સહિત કોઈપણ રાજ્યમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમાંથી કોઈપણ જાતિના શ્વાનોની  આયાત કર્યા પછી, તેમના સંવર્ધનને પણ દેશમાં સંપૂર્ણપણે ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં, જે લોકો પાસે આ જાતિના શ્વાન છે તેઓને ખસી […]

પોલીસમાં હવે ભારતીય બ્રીડ શ્વાનની તૈનાતી કરાશે, ગૃહમંત્રાલયે જારી કર્યો આદેશ

દિલ્હી-  પોલીસ ફોર્સ માં હવે ભારતીય નસ્લના કુતરાઓ ને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય શ્વાન રામપુર શિકારી શ્વાનો, હિમાલયન પર્વત કૂતરાઓ હિમાચલી શેફર્ડ, ગદ્દી અને બખરવાલ અને તિબેટિયન માસ્ટિફને ટૂંક સમયમાં શંકાસ્પદ, માદક દ્રવ્ય અને વિસ્ફોટકોને શોધવા જેવી પોલીસ ફરજો માટે તૈનાત કરવામાં આવી શકે છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો જેમ કે બીએસએફ, […]

અમદાવાદઃ 4 વર્ષમાં 1.19 લાખ શ્વાનની ખસી, દોઢ મહિનામાં AMCને અનેક રખડતા શ્વાનની ફરિયાદ મળી

અમદાવાદઃ શહેરમાં રખડતા પશુઓનો ઉપદ્રવો વધ્યો છે, બીજી તરફ રખડતા ઢોર અને શ્વાન બાઈડના કેસમાં વધારો થયો છે, એટલું જ નહીં રખડતા ઢોર અને શ્વાનની મોટી સખ્યામાં લોકો મનપાએ ફરિયાદ કરી રહ્યાં છે. દરમિયાન દોઢ મહિનામાં રખડતા શ્વાન અને ઢોરની મનપાને 1109 ફરિયાદો મનપાને મળી છે. બીજી તરફ કુલ 4888 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે. […]

વડોદરામાં કૂતરાંનો ત્રાસ, હરણી રોડ પર પાંચ લોકોને બચકાં ભર્યા, મ્યુનિ.નું તંત્ર નિષ્ક્રિય

વડોદરાઃ શહેરમાં રોજબરોજ કૂતરાંનો ત્રાસ વધતો જાય છે. શહેરની કોઈ પણ સોસાયટી કે મહોલ્લામાં કૂતરાંઓ રખડતા જોવા મળતા હોય છે. રાત્રીના સમયે તો સ્કુટર કે બાઈકસવારો નિકળતા પણ ડરતા હોય છે. કૂતરા પાછળ પડવાની ઘટના તો હવે સામાન્ય બની રહી છે. મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને અનેક ફરિયાદો કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. તાજેતરમાં જ શહેરના […]

લો બોલો, હવે પ્રાણી જણાવશે કે માણસને કઈ બીમારી છે, એ પણ સુંઘીને

પ્રાણીઓ કરશે હવે આ કામ માણસની બીમારીની પ્રાણી કરશે જાણ સુંધવાથી આવી જશે અંદાજ સ્ટોરીનું હેડિંગ જોઈને જ લોકોને લાગતું હશે કે અરેરે,,, આવું કેવું.. જી.. હા.. વાત સાચી છે. પ્રાણીઓ તો માણસને ડગલે અને પગલે મદદરૂપ થતા આવ્યા છે અને હવે એક વધારે ક્ષેત્રે પ્રાણીઓ માણસને મદદ કરશે. જાણકારી અનુસાર હવે પ્રાણીઓ માણસને પહેલા […]

ગુજરાતઃ પોલીસના નિવૃત ડોગની સંભાળ માટે ડોગ સેન્ટરની સ્થાપના

અમદાવાદઃ ગુજરાત પોલીસે બોમ્બ બ્લાસ્ટ, ચોરી અને લૂંટ સહિતના ગંભીર બનાવોનો ભેદ ડોગ સ્ક્વોડની મદદથી ઉકેલ્યાં છે. પોલીસ તપાસમાં કેસનો પર્દાફાશ કરવા માટે તાલીમબદ્ધ શ્વાનની મદદ લે છે. હવે પોલીસ વિભાગમાં નિવૃત થતા ડોગની સારસંભાળ માટે પ્રથમવાર ડોગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. એક યુનિવર્સિટી સાથે પોલીસે આ અંગે પાંચ વર્ષના એમઓયુ કર્યાં છે. જેથી […]

મધ્યપ્રદેશઃ જબલપુરમાં પાળેલા જાનવરો જાહેર માર્ગોને ગંદા કરશે તો માલિકને થશે દંડ

ભોપાલઃ મધ્યપ્રદેશના જબલપુરમાં હવે લોકો દ્વારા જાહેર માર્ગો ઉપર પાળેલા શ્વાનને પોટી કરાવવી મોંઘી પડશે. જબલપુર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે જેએમસીએ નવો આદેશ જાહેર કર્યો છે, જે અનુસાર સાર્વજનિક જગ્યા ઉપર પાળેલા જાનવરોની પોટીને સાફ કરવી જરૂરી છે જો એમ નહીં કરનારા જાનવરના માલિકને રૂ. 1000નો દંડ ચુકવવો પડશે. જેએમસી કમિશનર સંદીપ જીઆઈએ શહેરના સાફ […]

વાયરલ વીડિયોઃ-ગુજરાતના ગીર જંગલમાં સિંહ પર શ્વાન ત્રાટ્કયો ,જંગલના રાજાએ જાન બચાવવા માટે આ રીતે ભાગવું પડ્યું

ગુજરાતના ગીરના  જંગલનો વીડિયો સિંહ પર શ્વાન ત્રાટ્કયો , જંગલના રાજાએ જાન બચાવવા માટે  ભાગવું પડ્યું ગીર-સોમનાથઃ-સામાન્ય રીતે આપણે જંગલના રાજા સિંહને અન્ય પ્રાણીઓ પર ત્રાટકતો જોયો જ હશે, પરંતુ આજે આપણે એવો વીડિયો જોઈએ કે જેમાં શ્વાન સિંહ પર ત્રાટક્યો હતો અને સિંહએ પોતાના જીવને બચાવવા માટે અને શ્વાનથી પીછો છોડાવવા માટે ભાગવું પડ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code