શું તમારા વાળ ખૂબ ઉતરી રહ્યા છે કે તૂટી રહ્યા છે ? તો આટલી ભૂલ ક્યારેય ન કરો
વાળને ખરતા અટકાવવા ખાસ નાની નાની બાબતને ધ્યાનમાં લો વાળને ટૂવાલ વડે ઝાટકવાનું છોડી દો તદ્દન ભીના વાળમાં ગૂંચ ક્યારેય ન કાઢવી આજકાલ દરેક વ્યક્તિ વાળની સમસ્યાથી પરેશાન છે. કેટલાક વાળ સફેદ થવાથી તો કેટલાક વાળ તૂટવાથી પરેશાન છે. ઘણા લોકો ચિંતિત પણ રહે છે કારણ કે આ સિઝનમાં વાળ ખરવાની સમસ્યા પણ ઘણી […]


