ધૂળેટીનો પાકો રંગ નહીં બગાડે વાળ,રમતા પહેલા આ રીતે કરો વાળની સંભાળ
આજે સમગ્ર ભારતમાં ધૂળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે.દરેક લોકો રંગો, પિચકારી અને ગુલાલથી ભરેલા આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે.આ દિવસે બધા રંગોમાં ડૂબેલા જોવા મળે છે પરંતુ ધૂળેટી પછી આ રંગોને ઉતારવા મુશ્કેલ બની જાય છે.ખાસ કરીને વાળમાં લાગેલા રંગો વાળને નુકસાન પહોંચાડે છે. જોકે, ઘણી સ્ત્રીઓ રંગોથી દૂર રહે છે કારણ કે […]