1. Home
  2. Tag "police"

જયપુર ટેન્કર બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધીને 14 ઉપર પહોંચી, તપાસ સમિતિની રચના

જયપુરઃ જયપુરમાં શનિવારે એલપીજી ટેન્કર બ્લાસ્ટ અકસ્માતમાં વધુ બે લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે. આ મામલે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રકુમાર સોનીએ તપાસ સમિતિની રચના કરી છે. આ તપાસ સમિતિમાં વિવિધ વિભાગોના છ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શુક્રવારે જયપુરના અજમેર રોડ પર થયેલા અકસ્માતમાં 5 લોકો ઘટનાસ્થળે જ જીવતા દાઝી […]

સંસદમાં ધમાલ મામલે પોલીસ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવે તેવી શકયતા

નવી દિલ્હી: સંસદ સંકુલમાં “ધક્કો મારવા”ના સંબંધમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે કેસ નોંધવામાં આવ્યાના એક દિવસ પછી, સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસ આ ઘટનામાં ઘાયલ થયેલા બે સાંસદોના નિવેદનો રેકોર્ડ કરી શકે છે અને વિરોધ પક્ષના નેતાને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ સંસદ સચિવાલયને પણ પત્ર લખીને તે વિસ્તારના […]

યુપીના શાહજહાંપુરમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત

લખનૌઃ શાહજહાંપુર જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચેની અથડામણમાં પાંચ લોકોના મોત થયા હતા અને એટલી જ સંખ્યામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. પોલીસે જણાવ્યું કે દુર્ઘટના રાત્રે બરેલી-ઈટાવા રોડ પર બરખેડા જયપાલ ઈન્ટરસેક્શન પાસે સર્જાઈ હતી જ્યારે જિલ્લાના કાંત ટાઉનનો રહેવાસી રિયાજુલ અલી તેના પરિવાર […]

સંભલ રમખાણોના કેસમાં આરોપીઓના નજીકના લોકો પોલીસના રડારમાં

લખનૌઃ સંભલ રમખાણોના ફરાર આરોપીઓના નજીકના લોકો પોલીસના રડાર પર છે. પોલીસ તેમના આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે 200 થી વધુ નજીકના અને સંપર્કમાં રહેલા લોકોના મોબાઈલ ફોનના સીડીઆર મેળવ્યાં છે. આ ઉપરાંત તેમના બેંક ખાતાની માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે. 24 નવેમ્બરની સવારે સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન ભારે […]

છત્તીસગઢમાં ટ્રક અને મોટરકાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6ના મોત

બાલોદઃ છત્તીસગઢના બાલોદ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ચાર મહિલાઓ સહિત છ લોકોના મોત થયા છે અને અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છેપોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મોડી રાત્રે દાઉન્ડી પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરહાપાડાવ ગામ પાસે બની હતી જ્યારે એક ટ્રકે સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV)ને ટક્કર મારી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, […]

ભાવનગરમાં કારનું સ્ટિયરિંગ છોડીને સ્ટંટબાજી કરતા યુવાનને પોલીસે પાઠ ભણાવ્યો

• યુવાને ચાલતી કારના દરવાજા પર બેસીને સિગારેટ ફુંકતો વિડિયો બમાવ્યો હતો, • અમારા જેવું તમારાથી નો થાય તેમ લખીને પોસ્ટ વાયરલ કરી હતી. • યુવાનને સોશ્યલ મીડિયા પર વિડિયો મુકવો ભારે પડ્યો ભાવનગરઃ શહેરમાં કારનું સ્ટિયરિંગ છોડીને કારચાલવીને કારચાલક યુવાન ખૂલ્લા કારના દરવાજા પર બેસીને સિગારેટ ફુંકતો વિડિયો ઉતારીને સોશ્યલ મિડિયામાં વાયરલ કર્યો હતો. […]

દિલ્હીની બે શાળાઓને બોમ્બની ધમકી મળી, પોલીસ તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીની બે મોટી જાણીતી શાળાઓ ડીપીએસ આરકે પુરમ અને પશ્ચિમ વિહારની જીડી ગોએન્કાને બોમ્બની ધમકી મળી છે. આ ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી છે. આ ધમકી બાદ શાળા પ્રશાસને સાવચેતીના પગલારૂપે તમામ બાળકોને ઘરે મોકલી દીધા છે. ધમકીની માહિતી મળતાં જ દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેના […]

દિલ્હી બન્યું ક્રાઈમ કેપિટલ, વેપારીની સરાજાહેર ગોળીમારીને કરાઈ હત્યા

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું હોય તેમ ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગુનામાં નોંધપાત્ર વધારો થયો છે. જેને લઈને અરવિંદ કેજરિવાલ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન આજે ફરી એકવાર દિલ્હીમાં ગંભીર ઘટના બની હતી. મોટરસાઈકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારીની ગોળીમારીને હત્યા કરતા ખળભળાટ મચી […]

કિસાન આંદોલન: પોલીસે અનેક ખેડૂતોની અટકાયત કરી

નવી દિલ્હીઃ નોઈડા-ગ્રેટર નોઈડા અને ઉત્તર પ્રદેશના યમુના ઓથોરિટી વિસ્તારના ખેડૂતો વળતરમાં વધારાની તેમની માંગ પર અડગ છે. આ દરમિયાન પોલીસે અનેક ખેડૂતોને કસ્ટડીમાં લીધા છે. આ ઉપરાંત પોલીસે દેખાવકારો કરી રહેલા ખેડૂતો ઉપર લાઠીચાર્જ પણ કર્યો છે. પોલીસે દલિત પ્રેરણા સ્થળ પર આંદોલન કરી રહેલા 700 જેટલા ખેડૂતોની અટકાયત કરી છે. દરેકની અટકાયત કરીને […]

વિરોધ કરી રહેલા ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા મક્કમ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

નવી દિલ્હીઃ યુનાઈટેડ કિસાન મોરચાના નેતૃત્વમાં હજારો ખેડૂતો નોઈડાના માર્ગો ઉપર ઉતરી આવ્યા છે. તેમજ ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા મક્કમ બન્યાં છે. વિરોધ કરી રહેલા ખેડૂતો દિલ્હી તરફ સતત આગળ વધી રહ્યા છે અને ખેડૂતોએ બેરિકેડ તોડી નાખ્યા હતા. તેઓ કડક પોલીસ બંદોબસ્ત તોડીને આગળ વધ્યા હતા, જો કે, થોડા અંતરે ખેડૂતોને ફરીથી અટકાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code