1. Home
  2. Tag "Biparjoy Cyclone"

ચક્રવાત બિપરજોયને લઈને પીએમ મોદીએ તમામને એલર્ટ મોડ પર રહેવાની આપી સૂચના – રાજ્યમાં રાહતકાર્યમાં ઉતરી સેના

ચક્રવાત બિપરજોયને લઈને પીએમ એ તમામને એલર્ટ રહેવાની સૂચના આપી ગુજરાતમાં રાહતકાર્ય માટે સેના મેદાનમાં અમદાવાદ- ગુજરાત રાજ્ય પર ચક્રવાત બિપરજોયનું જોખમ મંડળાઈ રહ્યું છે ત્યારે સતત પીએમ મોદી પણ રાજ્યની ખબર લઈ રહ્યા છે ત્યારે હવે પીએમ મોદીએ તમામ અધિકારીઓ અને ફોર્સને એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે એટલું જ નહી રાજ્યમાં પરિસ્થિતિને પહોંચી વળવા […]

બિપરજોય વાવાઝોડાનું સંકટ, ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે આગોતરા પગલા લેવાયા છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીની અદ્યતન માહિતી મેળવવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં મંગળવારે સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ સ્થિતિને પહોંચી વળવા માટેના આગોતરા પગલાંની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાના સંકટ સામે ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. […]

Biparjoy ચક્રવાતનું નામ કેવી રીતે પડ્યું અને કોણ નક્કી કરે છે આ નામ,અહીં જાણો વિગતવાર

દરિયાકાંઠાના વિસ્તારો પર ચક્રવાતી તોફાન ‘બિપરજોય’નો ખતરો મંડરાઈ રહ્યો છે. IMDના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ચક્રવાત આગામી 12 કલાકમાં ‘અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન’માં વધુ તીવ્ર બનશે. 14 જૂન સુધીમાં તે ઉત્તર તરફ અને પછી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે આગળ વધશે, જેને તે 15 જૂનની બપોર સુધીમાં પાર કરશે. 15મી જૂને ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચી વચ્ચે બિપરજોયના […]

બિપરજોય વાવાઝોડું:નારાયણ સરોવર-કોટેશ્વર મંદિર કાલથી 15 તારીખ સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે

કચ્છ :હાલમા અરબ સાગરમાં ચક્રવાતી બિપરજોય વાવાઝોડું ઉદભવેલ છે. જે આગામી સમય દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શકયતા છે. જેના લીધે કચ્છ જિલ્લાના દરિયા કાંઠા વિસ્તાર સાથે કચ્છ જિલ્લા સમગ્ર વિસ્તારમાં ખૂબ ઝડપી અને ભારે વરસાદ સાથે પવન કૂંકાવાની તથા ઉંચા દરિયાઇ મોંજાઓ ઉછળવાની પ્રબળ શકયતા હોઇ, આ સમય કચ્છ જિલ્લાના દરિયા કિનારાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code