1. Home
  2. Tag "bjp MP"

ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોને આપ્યું સમર્થન

દિલ્હીઃ કૃષિ કાયદાના વિરોધમાં ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના જીઆઈસી મેદાનમાં કિસાન મહાપંચાયતની વચ્ચે દેખાવ કરનારા ખેડૂતોને બારતીય જનતા પાર્ટીના સાંસદ વરૂણ ગાંધીનું સમર્થન મળ્યું છે. ભલે કેન્દ્ર સરકાર અને પાર્ટી કૃષિ કાનૂનને પરત લેવાનો ઈન્કાર કરે છે. પરંતુ ભાજપના જ સાંસદ વરૂણ ગાંધીએ ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. વરૂણ ગાંધીએ ખેડૂતોનું દર્દ સમજવાની અપીલ કરીને કહ્યું […]

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સફાઈ અને પાણીના પ્રશ્ને ભાજપના સાંસદે CMને કરી રજુઆત

સુરતઃ   શહેરમાં કોરોનાને  કાબૂમાં લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સાફ સફાઈ યોગ્ય થાય તે માટે અનેક ફરિયાદ ઊઠી છે. કોવિડ દર્દીઓને તબીબોએ વધુને વધુ પાણી પીવા સૂચન કર્યું છે. તો બીજી તરફ એપ્રિલ મહિનામાં ગરમીમાં અને ગરમ દવાના કારણે દર્દીઓમાં પીવાના પાણીનો વપરાશ વધુ છે. એટલે અહીં 24 કલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code