શું માઈક્રોપ્લાસ્ટિકના કારણે મગજની ચેતા બ્લોક થઈ જાય છે? રિસર્ચમાં થયો ખુલાસો
એક સંશોધનમાં ખુલાસો થયો છે કે ઉંદરના મગજમાં 5 એમએમ માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યું છે. જેના કારણે ઉંદરોના મગજમાં રક્ત પરિભ્રમણ અવરોધાય છે. જો કે, હાલમાં એ કહી શકાય નહીં કે પ્લાસ્ટિક માણસોમાં સમાન અવરોધ પેદા કરી શકે છે કે નહીં. સંશોધન મુજબ, ફેફસાં, અસ્થિ મજ્જા વગેરે સહિત શરીરના લગભગ દરેક ભાગમાં માઇક્રોપ્લાસ્ટિક્સ મળી આવ્યા છે. […]