અમદાવાદમાં રેશનિંગનું અનાજ ન લેતા 14 હજારથી વધુ રેશનિંગકાર્ડ બ્લોક કરાયાં
અમદાવાદઃ રાજ્યમાં રેશનિગના ઘણાબધા કાર્ડ ધારકો રેશનિંગનું અનાજ લેતા જ નથી. હવે રેશન કાર્ડમાં ત્રણ મહિના સુધી સરકારી અનાજ લેવા નહીં આવનારના રેશનકાર્ડ સાયલન્ટ એટલે કે બ્લોક કરી દેવાય છે. અમદાવાદમાં છેલ્લા છ મહિનામાં 14 હજારથી વધુ રેશનકાર્ડ સાયલન્ટ કેટેગરીમાં મુકાયાં છે. સાયલન્ટ રેશનકાર્ડધારકો કેવાયસી કરે પછી જ એક્ટિવેટ થાય છે, ત્યાં સુધી રેશનકાર્ડધારકને પુરવઠા […]