1. Home
  2. Tag "board meeting"

ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં 64 મુદ્દાઓ પર અભ્યાસપૂર્ણ, સર્જનાત્મક વિચાર-વિમર્શ કરાયો

ગાંધીનગરઃ  ગુજરાતના ગવર્નર અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં કહ્યું હતું કે, મહામાનવ પૂજ્ય ગાંધીજીના આદર્શોને જનમાનસ સુધી પહોંચાડવા એ આપણું લક્ષ્ય છે. આ મિશનને પાર પાડવા આપણે એક પરિવારની જેમ સાથે મળીને ઈમાનદારીપૂર્વક કામ કરીએ. ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક બુધવારે રાજભવનમાં યોજાઈ હતી. વિદ્યાપીઠના કુલપતિ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, […]

અમદાવાદમાં મ્યુનિ.ના હોલ બર્થ ડે અને કીટી પાર્ટી, તેમજ બોર્ડ મીટિંગ માટે 50 ટકા ભાડાથી અપાશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત વિવિધ વિસ્તારોમાં હોલ અને પાર્ટીપ્લોટ્સ આવેલા છે. લગ્નગાળાની સીઝનમાં તો હોલ અને પાર્ટી પ્લોટ્સ અગાઉથી બુક થઈ જતાં હોય છે. જ્યારે લગ્નગાળાની સીઝન ન હોય ત્યારે હોલ ખાલી રહેતા હોય છે. આથી હવે હોલ પણ  સ્લોટ પ્રમાણે બુકિંગ કરાવી શકાશે, બર્થડે પાર્ટી, કિટી પાર્ટી કે પછી કેટલીક કંપનીઓ કોર્પોરેટ મીટિંગ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code