1. Home
  2. Tag "#Bollywood"

ઋતિક-દીપિકાની ફિલ્મ ‘ફાઈટર’ તુફાન બની, એડવાંન્સ બુકિંગમાં જ કરોડોની કમાણી

ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘ફાઈટર’ વર્ષ 2024ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. ફિલ્મના ટ્રેલર અને પોસ્ટર રિલીઝ થયા પછીથી ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. એવામાં આ ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. જેના કારણે ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં […]

ફાઈટરનું ટ્રેલર રિલીઝ, રિતિકના ડાયલોગ્સ પર લોકો દિવાના થઈ ગયા

વર્ષ 2024ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ફાઈટર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ત્રણ મિનિટના આ ટ્રેલરમાં પાવરફુલ એરિયલ એક્શન જોવા મળ્યું છે. હૃતિક રોશનના દરેક ડાયલોગમાં મિત્રતા અને દેશભક્તિની ભાવના જોવા મળે છે. દીપિકા પાદુકોણની એક્ટિંગ એકદમ જોરદાર હતી. આ ફિલ્મની વાર્તા પાકિસ્તાન દ્વારા ભારત પર કરવામાં આવેલા આતંકવાદી હુમલા પર આધારિત છે.  જેમાં ઘણા સૈનિકો […]

15મી ઓગસ્ટે બે મોટી ફિલ્મો થશે સીધી ટક્કર, સિંઘમની ગર્જના બંધ નહીં થાય અને પુષ્પા પણ ઝુકશે નહીં

મુંબઈઃ વર્ષ 2024 મજેદાર થવાનું છે. કેમ કે આ વર્ષમાં એક પછી એક મોટી ફિલ્મોની સીક્વલ આવવાની છે. જેવી કે સિંઘમ અગેઈન, પુષ્પા 2 ધ રુલ અને ભૂલ ભૂલૈયા 3. પણ એ વચ્ચે એક મોટી ખબર પણ આવી છે, જે ખૂબ એક્સાઈટિંગ પણ છે. ફિલ્મ નિર્માતાઓના માથાની કરચલીઓ પણ વધારશે. ખરેખર, આ વર્ષે રોહિત શેટ્ટીની […]

Netflix પરથી વિવાદીત ફિલ્મ ‘અન્નપૂર્ણાની’ હટાવી દેવાઈ, ફિલ્મને લઈને વધુ એક પોલીસ ફરિયાદ

મુંબઈઃ સાઉથની અભિનેત્રી નયનતારાની ફિલ્મ ‘અન્નપૂર્ણાની’ને લઈને વિવાદ વધી રહ્યો છે. ફિલ્મના નિર્માતાઓ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપો છે, જેના માટે ઘણા કેસ પણ નોંધવામાં આવ્યા છે. ગુરુવારે ફિલ્મના નિર્માતાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા. લોકોએ Netflix ઓફિસની બહાર ઉગ્ર પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ નિર્માતાઓએ નિવેદન જારી કરીને OTT પ્લેટફોર્મ Netflix પરથી ફિલ્મ હટાવી […]

વીર સાવરકરની મુક્તિ શતાબ્દી યાત્રામાં રણદીપ હુડ્ડા જોડાયા, લોકોને કરી ખાસ અપીલ

બોલીવુડ અભિનેતા રણદીપ હુડ્ડા આ દિવસોમાં પોતાની આવવા વાળી ફિલ્મ ‘સ્વતંત્ર વીર સાવરકર’ લઈને ચર્ચામાં છે. વીર સાવરકરની જન્મજયંતિ પર રણદીપે ફિલ્મ ‘સ્વાધથાન વીર સાવરકર’ નું ટીઝર રીલીઝ કર્યું હતુ. આજે પુણેમાં આયોજિત આઝાદીના નાયક સાવરકરની મુક્તિ શતાબ્દી કૂચમાં જોડાયા હતા. રણદીપે યેરવાડા સેન્ટ્રલ જેલથી સ્વતંત્ર્ય વીર સાવરકર મુક્તિ શતાબ્દી યાત્રાને લીલી ઝંડી બતાવી. આ […]

રિલીઝ પહેલા જ સાલારએ બગાડ્યો શાહરુખની ડંકીનો ખેલ

મુંબઈઃ બોક્સ ઓફિસ પર વર્ષ 2023ની સૌથી મોટી કટોકટી હવે સમાપ્ત થવા જઈ રહી છે. મોટી સ્ક્રિન પર 21 ડિસેમ્બરે શાહરુખ ખાનની ફૈમિલી-કોમેડી ડ્રામા ‘ડંકી’ રિલીઝ થશે અને 22 ડિસેમ્બરે ડાર્ક ડાયસ્ટોપિયન ડ્રામા ‘સાલાર’ થિયેટરમાં રજુ થશે. બંન્ને ફિલ્મોનો ક્રેઝ દર્શકોના માથા પર ચઢી બોલી રહ્યો છે અને એની સાથે બંન્ને ફિલ્મોની ધડાધડ એડવાંસમાં ટીકીટ […]

200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફરિયાદ રદ કરવા જેકલીન ફર્નાન્ડિઝે હાઈકોર્ટમાં અરજી કરી

નવી દિલ્હીઃ રૂ. 200 કરોડના મની લોન્ડરિંગમાં સંડોવાયેલી મનાતી ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે પોતાની સામે થયેલી ફરિયાદને રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી છે. આ અરજી ઉપર કોર્ટમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર સુકેશ ચંદ્રશેખર સાથે ફિલ્મ અભિનેત્રી જેકલીનના સારા સંબંધ હોવાનું સામે આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર […]

બોલીવૂડના કેટલાક એવા સોંગ્સ ,જે તમને કૃ્ષ્ણ ભક્તિનો આપશે આનંદ, જન્માષ્ટમીનો રંગ  કાન્હા ગીતો સંગ

કૃ્ષ્ણ ભક્તિના બોલિવૂડમાં ઘણા સોંગ છે આજે જન્માષ્ટમી મનાવો કૃષ્ણના સોંગ સાથે મુંબઈઃ આજે સમગ્ર દેશભરમાં કૃ્ષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવી રહ્યો છે, દેશભરના અનેક કૃષ્ણ મંદિરો જયકનૈયા લાલકી..ના નારા સાથે ગુંજી ઉઠ્યા છે. ત્યારે દેશભરના ભક્તો આજે કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ શ્રાવણ વદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code