1. Home
  2. Tag "bollywood"

‘ધ કેરળ સ્ટોરી’નો બોક્સ ઓફિસ પર દબદબો,બે અઠવાડિયામાં કરી 170 કરોડથી વધુની કમાણી

મુંબઈ : અદા શર્મા સ્ટારર ‘ધ કેરળ સ્ટોરી’ વિવાદો હોવા છતાં બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. પહેલા વીકએન્ડમાં જ બ્લોકબસ્ટર જાહેર થયેલી આ ફિલ્મે ગુરુવારે સિનેમાઘરોમાં બે અઠવાડિયા પૂરા કર્યા છે. બીજા વીકએન્ડમાં ફિલ્મે જે પ્રકારનો નક્કર ઉછાળો મેળવ્યો તેણે રેકોર્ડબ્રેક કમાણીનો માર્ગ મોકળો કર્યો. હવે ગુરુવારે બોક્સ ઓફિસના અહેવાલો આવ્યા છે. […]

અભિનેત્રી અનુષ્કા શર્માનો આજે જન્મદિવસ, જાણો તેની રિલ લાઈફથી લઈને રિયલ લાઈફની સફર

અભિનેત્રી અનુષ્કા શર્માનો આજે 35મો જન્મદિવસ શાનદાર એક્ટિંગ માટે જાણીતી  વિરાટ કોહલી સાથે લગ્ન કરીને હંમેશા ટાઈમલાઈનમાં આવી મુંબઈઃ-બોલિવૂડમાં પોતાના શાનદાર અભિનય માટે જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માનો આજે જન્મ દિવસ છે, અનુષ્કાનો જન્મ 1 મે, 1988 ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો, જો કે તેનો ઉછેર બેંગલોરમાં થયો છે,તે એક્ટ્રેસની સાથે સાથે એક સફળ […]

બોલિવૂડના આ સ્ટાર્સના નામ નોંધાયેલા છે ગિનીસ બુકમાં,સોનાક્ષી સિંહાથી લઈને લલિતા પવારે બનાવ્યો રેકોર્ડ 

મુંબઈ:બોલિવૂડમાં ઘણી એવી હસ્તીઓ છે જેમણે પોતાના નામે મોટા ખિતાબ હાંસલ કર્યા છે.પોતાની ફિલ્મો દ્વારા તે લોકોની ઓળખમાં રહે છે.તેમની કોમર્શિયલ અને નોન કોમર્શિયલ બંનેની ફિલ્મો લોકોના દિલ પર રાજ કરે છે. ફિલ્મોની સફળતા માટે આ સ્ટાર્સને એક યા બીજા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.પરંતુ આજે અમે તમને એવા જ કેટલાક બી-ટાઉન સ્ટાર્સના નામ જણાવીશું […]

બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ બની પઠાણ,11માં દિવસે આટલા કરોડની કરી કમાણી  

મુંબઈ:શાહરૂખ ખાનની પઠાણે બોક્સ ઓફિસની સિઝન બદલી નાખી છે.કિંગ ખાનની કમબેક ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે.વીકએન્ડ હોય કે વર્કિંગ ડે… પઠાણનો ચાર્મ દરરોજ અકબંધ રહે છે.રિલીઝના 11મા દિવસે પણ પઠાણનો પરચમ લહેરાયો છે. શાહરૂખ ખાનની આ ફિલ્મે 11માં દિવસે ડબલ ડિજિટમાં કમાણી કરીને બતાવ્યું છે કે તે માત્ર રોમાંસનો રાજા જ નહીં પરંતુ બોક્સ […]

બોલિવૂડમાં એન્ટ્રી કરવા તૈયાર છે આર્યન ખાન,પ્રથમ પ્રોજેક્ટની ઝલક બતાવી

મુંબઈ:લાઇટસ… કેમેરા… એક્શન! અત્યાર સુધી શાહરૂખ ખાન આ લાઈનો પોતાના માટે સંભાળતા હતા.પરંતુ હવે તેના ઘરમાં કોઈ છે જે આવા શબ્દો બોલવા જઈ રહ્યું છે.જી હા, શાહરૂખ ખાનના મોટા પુત્ર આર્યન ખાને આખરે સ્ક્રિપ્ટ પૂરી કરી લીધી છે.ઘણા દિવસોથી ચર્ચા હતી કે,આર્યન તેના ડેબ્યુની તૈયારી કરી રહ્યો છે.તે એક સમયે એક જ સ્ક્રિપ્ટ પર કામ […]

રોહીત શેટ્ટીની રણબીર સિંહ -જેક્લિન ફર્નાન્ડિઝ સ્ટારર ફિલ્મ ‘સર્કસ’નું મોસન પોસ્ટર થયું રિલીઝ

સર્કસનું મોસન પોસ્ટર રિલીઝ રોહીત શેટ્ટીની ફિલ્મની આતુરતાથી જોવાઈ રહી છે રાહ કોમેડિથઈ ભરપુર હશે આ ફિલ્મ મુંબઈઃ- દિગ્દર્શક રોહિત શેટ્ટી એક્શન ફિલ્મો દર્શકો ખૂબ પસંદ કરતા હોય છે આ સાથે જ તેઓ કોમેડી ફઇલ્મોને લઈને પણ જાણીતા છે. ત્યારે હવે તેમની અપકમિંગ ફિલ્મ સર્કસ મોસ્ટ એવોઈટેડ ફિલ્મ છે.ત્યારે હવે રોહીત શેટ્ટી ફિલ્મ ‘સર્કસ’ સાથે […]

બી ટાઉનના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું 82 વર્ષની વયે નિધનની અફવા – અનેક સુપર હિટ ફિલ્મોમાં કર્યું હતું કામ

અભિનેતા  વિક્રમ ગોખલે નું 82 વર્ષ ની વયે નિધનની અફવા  છેલ્લા કેટલાક સમયથી હતા બિમાર મુંબઈઃ- બોલિવૂડમાં અનેક સુપર હિટ ફિલ્મો આપનારા અને ટેલિવૂડમાં અનેક જાણીતા રોલ પ્લે કરનારા અભિનેતા વિક્રમ ગોખલેનું 82 વર્ષની વયે પૂનેની હોસ્પિટલમાં વિતેલી રાતે નિધન થયાની અટકળો વહેતી થઈ હતી. દિગ્ગજ અભિનેતા ગોખલે પૂણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાનું […]

શોર્ટ ટાઈમમાં બી ટાઉનમાં આગવી ઓળખ બનાવનાર કાર્તિક આર્યનનો બર્થડે – જાણો તેના વિશેની કેટલીક વાતો

કાર્તિક આર્યનનો આજે 32મો જન્મ દિવસ એનેક હિટ ફિલ્મો આપી છે બોલિવૂડમાં આજે અક્ષય કુમારને કરી રહ્યો ચે રિપ્લેસ અક્ષયકુમારના સ્થાને કાર્તિકનું લેવાય છે નામ મુબઈઃ- અભિનેતા કાર્તિક આર્યન પોતાનો 32મો જન્મ દિવસ મનાવી રહ્યો છે. 22 નવેમ્બર 1990ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જન્મેલા કાર્તિક આર્યને  મુંબઈથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે સાથે જ મોડલિંગ માં પણ […]

અજય દેવગનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘દ્ર્શ્યમ 2’ આવતી કાલે સિનેમાઘરોમાં થશે રિલીઝ -એડવાન્સમાં કરી 4.5 કરોડની કમાણી

આવતી કાલે અજય દેવગનની દ્રશ્યમ 2 થશે રિલીઝ એડવાન્સમાં કરી 4.5 કરોડની કમાણી જોવા મળશે આ ફિલ્મ મુંબઈઃ- બોલિવૂ અભિનેતા અજય દેવગનની વર્ષ 2015માં આવેલી ફિલ્મ દ્ર્શ્યમ સુપર હિટ રહી હતી ત્યારે હવે આ ફિલ્મનો બીજો પાર્ટ દ્ર્શ્યમ 2 આવતીકાલે 18 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યો છે ફિલ્મમે એડવાન્સમાં જ કરોડોની કમાણી કરી […]

રાષ્ટ્રીય પ્રેસ દિવસ 2022: પત્રકારો પર બનેલી કેટલીક ફિલ્મો, જે તમને જોવાની ગમશે.

આજે ‘નેશનલ પ્રેસ દિવસ’ છે. બોલિવૂડ હંમેશા પ્રેસ માટે પ્રોત્સાહન પૂરું પાડતું રહ્યુ છે.  બોલીવુડમાં એવી ઘણી ફિલ્મો બની  છે,  જે પ્રેસ/મીડિયાને તેમના મુખ્ય વિચાર અને થીમ તરીકે લઈને બનાવવામાં આવી છે. નીચે આવી જ કેટલીક રસપ્રદ ફિલ્મોની યાદી છે,  જે તમને અને ખાસ તો પત્રકારત્વ સાથે સંકળાયેલા તમામ લોકોને અને સામાન્ય જનતાએ પણ ખાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code