1. Home
  2. Tag "bollywood"

રાષ્ટ્રીય પ્રેસ દિવસ 2022: પત્રકારો પર બનેલી કેટલીક ફિલ્મો, જે તમને જોવાની ગમશે.

આજે ‘નેશનલ પ્રેસ દિવસ’ છે. બોલિવૂડ હંમેશા પ્રેસ માટે પ્રોત્સાહન પૂરું પાડતું રહ્યુ છે.  બોલીવુડમાં એવી ઘણી ફિલ્મો બની  છે,  જે પ્રેસ/મીડિયાને તેમના મુખ્ય વિચાર અને થીમ તરીકે લઈને બનાવવામાં આવી છે. નીચે આવી જ કેટલીક રસપ્રદ ફિલ્મોની યાદી છે,  જે તમને અને ખાસ તો પત્રકારત્વ સાથે સંકળાયેલા તમામ લોકોને અને સામાન્ય જનતાએ પણ ખાસ […]

‘તારક મહેતા…’ના ‘ટપ્પુ’નું ચમક્યું નસીબ,બોલિવૂડના આ મોટા સ્ટાર સાથે કરશે કામ  

‘તારક મહેતા…’ના ‘ટપ્પુ’નું ચમક્યું નસીબ બોલિવૂડના આ મોટા સ્ટાર સાથે કરશે કામ   ફેંસ સાથે શેર કર્યું ગૂડ ન્યુઝ મુંબઈ:તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક ટેલિવિઝન શો છે જેના વિશે હંમેશા કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. કોમેડી શોના દરેક પાત્રો ખૂબ જ લોકપ્રિય છે. આ પાત્રોમાંથી એક આપણા ‘ટપ્પુ’ જી પણ છે. તારક મહેતા […]

બોલીવુડઃ 1949ની મહલથી લઈને અત્યાર સુધીમાં અનેક હોરર ફિલ્મોને દર્શકોને ડરાવ્યાં

મુંબઈઃ તાજેતરમાં કિયારા અડવાણી અને કાર્તિક આર્યન સ્ટારર હોરર ડ્રામા ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. અનીસ બઝમીની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ તા. 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે, આ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ની સિક્વલ છે. બોલિવૂડમાં અત્યાર સુધી કોમેડી, રોમેન્ટિક, એક્શન, બાયોપિક અને થ્રિલર જેવી અનેક જોનર્સમાં ફિલ્મો બની છે, પરંતુ હોરર […]

શાહરૂખ ખાન અને કાજોલ ટૂંક સમયમાં ફરી એકવાર સ્ક્રીન શેર કરતા જોવા મળી શકે છે

શાહરુખ ખાન-કાજોલની જોડી ફરી એકવાર જોવા મળી શકે છે મોટા પડદા પર આ ફિલ્મમાં સાથે કરી શકે છે કામ બંને કલાકારો કરણ જોહરની આગામી ફિલ્મમાં જોવા મળી શકે છે  મુંબઈ:બોલિવૂડનું સૌથી પ્રખ્યાત ઓનસ્ક્રીન કપલ શાહરૂખ ખાન અને કાજોલ ટૂંક સમયમાં ફરી એકવાર સ્ક્રીન શેર કરતા જોવા મળી શકે છે. બંને કલાકારો કરણ જોહરની આગામી ફિલ્મમાં […]

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ફેન્સ માટે સારા સમાચાર

શાહરૂખ ખાનના ફેન્સ માટે સારા સમાચાર ચાર વર્ષ પછી ફિલ્મ ‘પઠાણ’થી કરી વાપસી ફિલ્મમાં તે જાસુસની ભૂમિકામાં જોવા મળશે પઠાણમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મુંબઈ:બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ફેન્સ માટે સારા સમાચાર છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ છેલ્લા કેટલાક દિવસોથી સ્પેનના બેલેરિક ટાપુ મેલ્લોર્કામાં ‘પઠાણ’ માટે એક ભવ્ય ગીતનું શૂટિંગ કરી રહ્યા છે.બંને […]

બોલીવુડઃ રવિના ટંડનની ફિલ્મ ઈમ્તિહાનની રીલીઝને 28 વર્ષ પૂર્ણ, જૂની યાદો તાજી કરી

મુંબઈ: બોલિવુડની અભિનેત્રી રવિના ટંડનએ સોશિયલ મીડિયા ઉપર પોતાની ફિલ્મ ઈમ્તિહાનના 28 વર્ષ પૂર્ણ થવા ઉપર ખુશી વ્યક્ત કરી છે. તેમજ કેટલાક ફોટો પણ શેર કર્યાં છે. જેને તેમના પ્રશંસકો પસંદ કરી રહ્યાં છે. રવિના ટંડન આગામી દિવસોમાં રજૂ થનારી ફિલ્મ કેજીએફ ચેપ્ટર-2માં જોવા મળશે. બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનની ફિલ્મ ઈમ્તિહાને તેની રિલીઝના 28 વર્ષ […]

બોલીવુડના અભિનેતા ધર્મેન્દ્રનો ફાર્મહાઉસ રંગ-બેરંગી ફુલોથી ખીલી ઉઠ્યું

મુંબઈ: બોલિવૂડના હીમેન ધર્મેન્દ્રએ પોતાના ફાર્મહાઉસનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, તેમના ફાર્મહાઉસ પર ઘણા રંગબેરંગી ફૂલો ખીલ્યા છે. ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર દરરોજ ફેન્સ સાથે કંઈક ને કંઈક શેર કરતા રહે છે. આ દરમિયાન તેમણે ફરી એકવાર તેના લોનાવાલા […]

બોલિવૂડ બાદ હવે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા તૈયાર છે જાહ્નવી કપૂર, આ સ્ટાર સાથે કરશે સ્ક્રીન શેર

જાહ્નવી કપૂર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા તૈયાર જુનિયર એનટીઆર સાથે કરશે સ્ક્રીન શેર ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં થશે શરૂ મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરના ફેન્સ માટે એક મોટા સારા સમાચાર સામે આવી રહ્યા છે.બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાનું ખાસ સ્થાન બનાવનારી જાહ્નવી હવે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે અને આ અભિનેત્રીને જે એક્ટ્રેસ […]

બોક્સ ઓફિસ પર ‘પુષ્પા’ સુપર ડુપર હિટ, ભારતમાં 300 કરોડની કમાણી કરી

કોરોનાના કહેર વચ્ચે પણ અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ સુપરહિટ ભારતમાં ફિલ્મે કરી 300 કરોડની કમાણી હવે પુષ્પા 300 કરોડની ક્લબમાં પ્રવેશ કરનાર ટોલિવૂડની ચોથી ફિલ્મ બની નવી દિલ્હી: કોરોનાના કહેર વચ્ચે પણ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. એક તરફ દેશમાં કોરોનાનો ફરીથી કહેર વર્તાઇ રહ્યો છે અને સતત કેસ વધી રહ્યા […]

બોલીવુડઃ ફિલ્મ સેલ્ફિમાં અક્ષયકુમાર અને ઈમરાન હાશમી ફરી એકવાર સાથે જોવા મળશે

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી ફિલ્મ ‘સેલ્ફી’માં સાથે કામ કરતા જોવા મળશે. બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહર તેમના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ ડ્રામા-કોમેડી ફિલ્મ ‘સેલ્ફી’ બનાવવા જઈ રહ્યો છે. સેલ્ફી ફિલ્મ સુપરહિટ મલયાલમ ફિલ્મ ‘ડ્રાઇવિંગ લાયસન્સ’ની રિમેક છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code