1. Home
  2. Tag "bollywood"

પ્રભાસની ફિલ્મ ‘રાધેશ્યામ’ ને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ,રિલીઝ ડેટ ટળી 

કોરોનાના કેસને કારણે ફિલ્મોની રિલીઝ ડેટ ટળી ફિલ્મ 'રાધેશ્યામ'ની રિલીઝ ડેટ મોકૂફ ફિલ્મ નિર્માતાઓએ ટ્વિટ કરીને આપી માહિતી મુંબઈ:કોરોનાની ત્રીજી લહેરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ફરી મુશ્કેલીમાં મૂકી દીધી છે.દેશમાં વધી રહેલા કોરોના કેસને કારણે ફિલ્મોની રિલીઝ ડેટ સતત ટળી રહી છે. એક પછી એક ફિલ્મોને કોરોનાનું ગ્રહણ લાગી રહ્યું છે. ત્યાં હવે પ્રભાસની ‘રાધે શ્યામ’ ની […]

ફેન્સની આતુરતાનો અંત! રિલીઝ થયું ફિલ્મ 83નું દમદાર ટ્રેલર, રોમાંચક ક્ષણોથી છે ભરપૂર

કપિલ દેવના ફેન્સની આતુરતાનો અંત ફિલ્મ 83નું ટ્રેલર થયું રિલીઝ ફિલ્મનું દમદાર ટ્રેલર જોઇને તમારા રૂંવાડા ઉભા થઇ જશે નવી દિલ્હી: મૂવિ ફેન્સ જે ફિલ્ની લાંબા સમયથી પ્રતિક્ષા કરી રહ્યા હતા તેની આતુરતાનો અંત આવતા ફિલ્મનું ટ્રેલર લોંચ થઇ ચૂક્યું છે. જી હા, અમે વાત કરી રહ્યા છે વર્ષ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત […]

અમદાવાદના ગાંધી આશ્રમની સુપરસ્ટાર સલમાન ખાને મુલાકાત લીધી

અમદાવાદઃ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન દેશના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદની મુલાકાતે આવ્યાં હતા. તેમણે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં તેમણે ચરખો કાતયો હતો. આ ઉપરાંત તેમણે ગાંધી આશ્રમની પવિત્ર ભૂમિ ઉપર ફરીથી આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બોલીવુડના સુપરસ્ટાર સાબરમતી આશ્રમ આવ્યાં હોવાની જાણ થતા મોટી સંખ્યામાં તેમના પ્રશંસકો ઉમટી પડ્યાં […]

સિદ્ધાર્થ મલ્હોત્રાએ શરૂ કર્યું ફિલ્મ ‘યોદ્ધા’નું શૂટિંગ, જુઓ સેટ પરથી અભિનેતાની પહેલી તસવીર

સિદ્ધાર્થ મલ્હોત્રાએ શરૂ કર્યું ફિલ્મ ‘યોદ્ધા’નું શૂટિંગ સેટ પરથી અભિનેતાની પહેલી તસવીર આવી સામે ફિલ્મ 11 નવેમ્બર, 2022ના રોજ થશે રિલીઝ મુંબઈ: એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ ધર્મા પ્રોડક્શનની એક્શન ફિલ્મ સિરીઝની પહેલી ફિલ્મ ‘યોદ્ધા’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. કરણ જોહરની પ્રોડક્શન કંપની અને મલ્હોત્રાએ સેટ પરથી શૂટની તસવીરો શેર કરી હતી. સિદ્ધાર્થે શૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ […]

ફરી એક વખત અભય પ્રતાપ સિંહના રોલમાં જોવા મળશે કૃણાલ ખેમૂ – ‘અભય 3’ ના શૂટિંગનો થયો આરંભ

અભય પ્રતાપસિંહના રોલમાં જોવા મળશે કૃણાલ ખેમૂ ફિલ્મ અભય 3 નું શૂટિંગ થયું શરુ મુંબઈઃ- બોલિવૂડ સ્ટાર કૃણાલ ખેમૂ સ્ટાર  વર્ષ 2019 માં જી 5માં ક્રાઈમ થ્રિલરની સિરિઝ અભય રજૂ કરવામાં આવી હતી. દર્શકોએ તેને ખૂબ પસંદ કરી હતી ત્યારે બાદ તેની બીજી સીઝન વર્ષ 2020 માં રિલીઝ થઈ હતી, ત્યારે હવે સીરીઝના ચાહકો માટે […]

OMG 2 ઃ- અક્ષય કુમાર જોવા મળ્યા મહાદેવના લૂક માં, પોસ્ટર શેર કરીને લખ્યું ખાસ કેપ્શન

અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ OMG 2 અક્ષય કુમારે OMG 2 નું પોસ્ટર કર્યું શેર બોલિવૂડમાં ઓહ માય ગોડ ફિલ્મ જ્યારે આવી ત્યારે તે ચર્ચાનો વિષ્ય બની હતી. અને આ ફિલ્મ લોકોએ ખૂબ વખાણી પણ હતી ત્યારે હવે  એક્શન હિરો અક્ષય કુમાર ઓમજી 2 લઈને આવી રહ્યા છે, તેઓ આ પાર્ટ 2 માં પણ મેન રોલ […]

એક્ટ્રેસ મલાઈકા અરોરાનો આજે 48મો જન્મદિવસ – અર્જુન કપુરે રોમેન્ટિક ફોટો શેર કરીને કર્યું વિશ

મલાઈકા અરોરાનો 48મો જન્મદિવસ અર્જુન કપુરે બર્થડે પર ખાસ ફોટો કર્યો શેર મુંબઈઃ- બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરો આજે પોતાના 48 મો જન્મદિવસ મનાવી રહી છે, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બી-ટાઉનમાં સૌથી વધુ ચર્ચિત કપલ્સમાંથી એક છે.મીડિયામાં આ બન્નેની વાતો અવારનવાર હેડલાઈન બનતી હોય છે. ત્યારે આજના આ ખાસ દિવસે અર્જુન કપૂરે મલાઈકા સાથેનો […]

ફિલ્મ ‘ધાકડ’ ના પ્રમોશનમાં આવેલી કંગના રનૌત ફરી થઈ રહી છે ટ્રોલ – જાણો શું છે કારણ

ઘાકડના પ્રમોશન દરમિયાન કંગના રનૌત થઈ ટ્રોલ તેના પહેરેલા ડ્રેસને કારણે તે ટ્રોલર્સનો શિકાર બની બોલિવૂડની ક્વિન કંગના હંમેશા કોઈને કોઈ વાતને લઈને વિવાદમાં રહેતી હોય છે,તે ક્યારેય પોતાની બેબાક બોલવાની છટાને લઈને તો ક્યારેય પોતાના પહેરાલા કપડાને લઈને ટ્રોલ થતી આવી છે, ત્યારે આજે ફરી એક વાર કંગના રનૌત યૂઝર્સના નિશાના પર આવી છે. […]

પૂજાબેદી અને તેના મંગેતરને થયો કોરોના-  એક્ટ્રેસે વેક્સિન ન લેવાનું જણાવ્યું કારણણ

પૂજા બેદી કોરોના પોઝિટિવ તેના મંગેતરનો કોવિડ ટેસ્ટ પણ આવ્યો પોઝિટિવ મુંબઈઃ- તાજેતરમાં સમગ્ર ભઆરતમાં કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ નહીવત જોવા મળે છે જો કે દેશના કેટલાક રાજ્યોમાં હાલ પણ કોરોનાના કેસો આવી રહ્યા છએ તેવી સ્થિતિમાં બોલિવૂડ અભિનેત્રી પૂજા બેદીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે આ સાથે જ તેના મંગેતરના કોરોના રિપોર્ટ પણ પોઝિટિ […]

અભિનેત્રી અનુષ્કા શર્મા અને પતિ વિરાટ કોહલી ટી-20 વર્લ્ડ કપ માટે પહોંચ્યા દુબઈ- હોટલમાં ક્વોરોન્ટાઈન થયા, ઈન્સ્ટાગ્રામ પર ફોટો કર્યા શેર

અનુષ્કા શર્મા -વિરાટ દુબઇની હોટલમાં ક્ર્વોરોન્ટાઈન વિટારે દૂરથી જ કર્યું હાય-હેલ્લો ભારત-પાક ટી-20 મેચ માટે પહોંચ્યા દુબઈ   મુંબઈઃ-બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી વખત એક્ટિવ જોવા મળએ છે, તે તેના અને પતિ વિરાટને લઈને ઘણઈ અપડેટ્સ આપતી હોય છે, તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલીની સાથે ભારત-પાકિસ્તાન ટી-20 વિશ્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code